ઓનલાઇન ફ્રોડથી આપના બેન્ક માંથી ગયેલા પૈસા ફરી મળી શકે જાણો કેવી રીતે ?
personBaldevpari
એપ્રિલ 13, 2021
ઓનલાઇન ફ્રોડથી આપના બેન્ક માંથી ગયેલા
પૈસા ફરી મળી શકે જાણો કેવી રીતે ?
- કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને
- દિલ્હી પોલીસની સાયબર સેલે
- હેલ્પલાઇન નંબર જારી કર્યો
- લોકોને ફ્રોડથી બચાવવા માટે
- જો તમે કદી પણ ઓનલાઇન
- બેન્કિંગ ફ્રોડનો ભોગ બની જાવ
- આવા ભોગ બનો તો શું કરશો તમે ?
- તો તમારે તરત 155260 નંબર ડાયલ કરવો જોઈએ.
- આ નંબર ડાયલ કર્યા બાદ 7 થી 8 મિનિટની અંદર
- તમારા બધા પૈસા પાછા તમારા
- એકાઉન્ટમાં ટ્રાન્સફર થઇ જશે.
- હકીકતમાં તમારી રકમ જે ખાતા
- અથવા આઈડી પર ટ્રાન્સફર થઇ છે,
- સરકારની 155260 હેલ્પલાઇન પરથી
- તે બેન્ક અથવા ઈ-સાઇટ પર એલર્ટ મેસેજ પહોંચશે.
- પછી તમારી રકમ રોકાઈ થઇ જશે.
કેવી રીતે નોંધાવશો ઓનલાઇન ફરિયાદ
- જો તમારી સાથે ઓનલાઇન ફ્રોડ થયું છે
- તો હેલ્પલાઇન નંબર 155260 ડાયલ કરીને
- ફરિયાદ નોંધાવવી પડશે.
- ત્યારબાદ હેલ્પલાઇન નંબર પર પ્રાથમિક
- પૂછપરછ તરીકે તમારું નામ,
- મોબાઈલ નંબર, ફ્રોડનો ટાઈમ,
- બેન્ક એકાઉન્ટ નંબરની જાણકારી મેળવવામાં આવશે.
- ત્યારબાદ હેલ્પલાઇન નંબર તમારી જાણકારીને
- આગળની કાર્યવાહી માટે પોર્ટલ પર મોકલી દેશે.
- પછી સંબંધિત બેન્કને ફ્રોડની જાણકારી આપવામાં આવશે.
- જાણકારી સાચી મળવા પર ફ્રોડવાળા ફંડને હોલ્ડ કરી દેવામાં આવશે.
- ત્યારબાદ તમારી રકમ તમારા ખાતામાં ટ્રાન્સફર થઇ જશે.
ઓનલાઈન ફરિયાદની વેબસાઇટ
- સરકારશ્રી તરફથી એટલેકે
- કેન્દ્રીય ગૃહ મંત્રીએ ગયા વર્ષે નવેમ્બરમાં
- ઓટીપી, લિંક અને અન્ય રીતે ફ્રોડના
- શિકાર બનતા લોકો માટે સાયબર પોર્ટલ
- https://cybercrime.gov.i/
- અને દિલ્હી પોલીસની સાયબર સેલ
- સાથે 155260 પાયલોટ પ્રોજેક્ટ શરુ કર્યો છે.
- આ ઇન્ડિયન સાયબર ક્રાઇમને
- કો-ઓર્ડિનેશન પ્લેટફોર્મ પર દરેકને જોડી રહ્યા છે
- બેન્ક, ઈ-વોલેટ્સ, ઈ-કોમર્સ સાઇટ્સ,
- પેમેન્ટ ગેટવેઝ અને અન્ય સુવિધાઓ જોડાયેલી છે.
THANKS TO COMMENT