💥તમારા નામે કોઈ બીજું પણ સીમકાર્ડનો ઉપયોગ કરી રહ્યું છે?
💥એ કેવી રીતે ખબર પડે -જાણો ?
📌જો આવી શંકા હોય તો તમારા માટે
- આ વાત ખૂબ ઉપયોગી થશે.
- આ લેખમાં તમને જણવા મળશે કે
- તમે જાણી શકશો કે તમારા
- નામે કોઈ અન્ય સીમકાર્ડ ચાલે છે કે નહીં.
- 15 ફેબ્રુઆરીએ કેન્દ્રીય ટેલિકોમ મંત્રાલયે ટેલિકોમ્યુનિકેશંસ સંસાધનોના ઉપયોગ સાથે જોડાયેલી છેતરપિંડી પ્રવૃત્તિઓને રોકવા માટે
- જે અંતર્ગત ડિજિટલ ઇન્ટેલિજન્સ યુનિટ (DIU) નામની નોડલ એજન્સી બનાવવામાં આવી
- અને ટેલિકોમ એનાલિટિક્સ ફોર ફ્રોડ મેનેજમેન્ટ અને કન્ઝ્યુમર પ્રોટેક્શન (TAFCOP ) સિસ્ટમ પણ વિકસિત કરવામાં આવી છે.
📌જાણો TAFCOP સિસ્ટમ વિશે
- ટેલિકમ્યુનિકેશન્સ ડિપાર્ટમેન્ટે
- 🔗https://tafcop.dgtelecom.gov.in
- ડોમેનથી એક પોર્ટલ શરૂ કર્યું છે.
- દેશભરમાં કાર્યરત તમામ મોબાઇલ નંબરોનો ડેટાબેસ આ પોર્ટલમાં અપલોડ કરવામાં આવે છે.
- આ પોર્ટલ દ્વારા સ્પામ અને છેતરપિંડી પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
- જો તમને લાગે છે કે કોઈ અન્ય તમારા નામે મોબાઇલ નંબરનો ઉપયોગ કરી રહ્યો છે,
- તો તમે આ વેબસાઇટ દ્વારા આ અંગે ફરિયાદ કરી શકો છો.
- કેવી રીતે કરશું આ ફરિયાદ અને
- જાણીએ આ વેબસાઇટનો ઉપયોગ કેવી રીતે કરવો.
💢સૌ પ્રથમ, તમારા મોબાઇલ ફોન પર નીચે ક્લિક કરી વેબ સાઇટ ખોલો
💢 મોબાઈલ નંબર લખો
- ત્યારબાદ તમારો મોબાઇલ નંબર દાખલ કરો.
- હવે તમારા નંબર પર એક ઓટીપી આવશે.
- દાખલ કરો અને
- તે ઓટીપી માન્ય કરો.
💢ઓટીપી
- ઓટીપીને માન્યતા આપ્યા પછી,
- તમને તે બધા નંબરનું લીસ્ટ મળશે
- જે તમારા નામે કાર્યરત છે. તેમાંથી,
- તમે તમારી અનુકૂળતા પર કોઈપણ
- નંબરની જાણ કરી શકો છો.
💢 તપાસ થશે ફરિયાદની
- પછી સરકાર તમારા નંબર પર
- ચાલતા નંબરોની તપાસ કરશે
- જેની તમે ફરિયાદ કરી છે.
- tafcop.dgtelecom.gov.in
- અત્યારે આ સુવિધા અમુક સર્કલ માટે બહાર પાડવામાં આવી છે.
- ટૂંક સમયમાં તે બધા સર્કલોમાં રજૂ કરવામાં આવશે.
- એક આઈડી પ્રૂફ પર મહત્તમ
- નવ મોબાઈલ નંબર કાર્યરત રહી શકે છે,
- પરંતુ જો તમને આ પોર્ટલમાં કોઈ નંબર દેખાય
- જે તમારા નામે છે પરંતુ તમે ઉપયોગમાં
- નથી લેતા તો તમે તે નંબર
- વિશે ફરિયાદ કરી શકો છો.
- આ પછી સરકાર તે નંબરને બ્લોક કરશે.
આવી વધૂ ટેકનોલોજી ટિપ્સ જાણો
Data nathi evu j key 6 badha no mate
જવાબ આપોકાઢી નાખોSo pela check kari ne pa6i post muko to saru