CBSE-બોર્ડની ધોરણ 10ની પરીક્ષા નહીં લેવાય , ધોરણ 12ની પરીક્ષા પાછળથી નક્કી થશે ક્યારે લેવી
CBSE-બોર્ડની
ધોરણ 10ની પરીક્ષા નહીં લેવાય ,
ધોરણ 12ની પરીક્ષા પાછળથી નક્કી થશે ક્યારે લેવી
- કોરોના વાયરસના ના કહેરને કારણે
- કોરોનો વધતા જતા કેસને નજરમાં રાખીને
- CBSE બોર્ડની ધોરણ 10ની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે.
- અને ધોરણ 12ની પરીક્ષાઓ હાલ પુરતી મૌકુફ રાખવામાં આવી છે.
- ધોરણ-10ની એક્ઝામ રદ કરવામાં આવી છે
- અને તમામ વિદ્યાર્થીઓને આગળના ધોરણમાં પ્રમોટ કરાશે.
- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની
- કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ
- અને શિક્ષણ મંત્રાલયના અધિકારીઓ
- સાથે યોજાયેલી બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે
- ભારતમાં તેજ ગતિથી વધી રહેલા કોરોના
- વાયરસના સંક્રમણના લીધે
- અધિકારીઓ અને સરકાર દ્વારા દ્વારા
- પરીક્ષા હાલ પુરતી ટાળવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
- દેશમાં લાખો બાળકો સીબીએસઈની પરીક્ષા આપવાના હતા
ક્યારે યોજવાની હતી પરીક્ષા
અને શા માટે લેવાયો નિર્ણય
- CBSE બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે
- આવા વાતાવરણમાં તે
- સલામત પરીક્ષાઓ યોજવામાં સમર્થ નથી,
- તો સરકાર પાસે પરીક્ષાઓ રદ કરવા
- સિવાય બીજો કોઈ વિકલ્પ રહ્યો ન હતો.
- CBSEની 10માં અને 12માં બોર્ડની પરીક્ષા
- 4 મે એ યોજાવવાની હતી.
- બોર્ડ તરફથી જાહેર કરવામાં આવેલા શેડ્યુલ પ્રમાણે
- પરીક્ષા બે શિફ્ટમાં કરવામાં આવવાની હતી.
- જોકે ઓલ ઈન્ડિયા સ્ટૂડન્ટ એસોસિયેશન
- પણ 10માં અને 12માં બોર્ડની એક્ઝામ
- પાછી ઠેલવાની માંગણી કરી હતી.
- એસોસિયેશન તરફથી શિક્ષા મંત્રાલયને
- ચિઠ્ઠી લખવામાં આવી હતી.
- દેશમાં લાખો બાળકો સીબીએસઈની પરીક્ષા આપવાના હતા
- પરીક્ષા ઓફલાઈન લેવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
- આ માટે વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયા પર #CancelBoardExam2021
- કેમ્પેન પણ ચલાવી રહ્યા હતાં.
- હવે કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને
- ધો.10ની પરીક્ષા રદ કરાઈ છે,
- જ્યારે ધો.12ની પરીક્ષા પાછી ઠેલવામાં આવી છે.
- દેશ પ્રથમ ઘટના બની રહી છે કે,
- સીબીએસઈએ 10 ધોરણની પરીક્ષા કેન્સલ કરી છે.
શું આપવામાં આવશે પરિણામ
અને કેમ આપશે આ પરિણામ
- આવા સંજોગોમાં સ્ટુડન્ટ્સનુ
- રિઝલ્ટ કેવી રીતે તૈયાર કરવામાં આવશે.
- પ્રધાનમંત્રીની બેઠકમાં આ વિષય પર પણ ચર્ચા થઈ હતી.
- ત્યારે સરકાર આ પરિણામ પર પહોંચી છે કે,
- તેના માટે સીબીએસઈ માપદંડ બનાવશે.
- તેના આધાર પર આ વર્ષે સીબીએસઈનું
- ધોરણ 10નું રિઝલ્ટ બનાવવામાં આવશે.
અથવા કદાચ આવું પણ થઈ શકે
- 10માના સ્ટુડેંટ્સનુ પરિણામ બોર્ડ દ્વારા
- તૈયાર કરવામાં આવેલ ઓબ્જેએક્ટિવ ક્રાઈટિયા
- દ્વારા તૈયાર કરવામાં આવશે.
- ધો.10ના વિદ્યાર્થીઓને ઈન્ટરનલ એસેસમેન્ટ
- દ્વારા પ્રમોશન આપવામાં આવશે.
- જો કોઈ વિદ્યાર્થીને એસેસમેન્ટથી સંતોષ નહીં હોય
- તો તે કોવિડ-19ની સ્થિતિ સામાન્ય થયા બાદ પરીક્ષા આપી શકશે.
ફરી ક્યારે પડશે ખબર ધોરણ -12 પરીક્ષાની તારીખ
- આગામી 1 જૂને ફરીથી બેઠક મળશે
- અને ત્યાં સુધી પરીક્ષા નહીં લેવાય 15 દિવસ પહેલા જાણ થશે
- અને વિદ્યાર્થીઓને તૈયારી માટે
- વધુ 15 દિવસનો સમય મળી રહેશે.
સણસણતો સવાલ ?
- સણસણતો સવાલ એ છે કે ગુજરાતમાં પણ આવું બનશે કે શું
- જોકે કોરોનો વાયરસ ગુજરાતમાં પણ આઈપીએલ ની જેમ સ્કોર વધારી રહ્યો છે રોજ રોજ નવા ટાર્ગેટ નો રેકોર્ડ પોતાને નામે કરી રહ્યો છે
- જડપથી વવાજોડાની જેમ આગળ વધી રહ્યો છે
- ત્યારે કેદ્ર સરકારની ગાઈડ લાઇન
- ગુજરાત માટે પણ એવીજ રહેશે
- અને ધોરણ-10ની પરીક્ષાઓ
- સીબીએસઇ 10 મુજબજ રહેશે
- પરિણામ પણ એવીજ રીતે આપશે એવું હાલ લાગી રહ્યું છે
શક્યતાઓ ખરી
- ગુજરાતમાં પણ ધોરણ 10ની બોર્ડ (Board Exam)
- ની પરીક્ષા રદ્દ કરવામાં આવી શકે છે અને
- વિદ્યાર્થીઓને ધોરણ 11માં પ્રમોટ કરવામાં આવી શકે છે.
- જ્યારે કોરોનાના કેસને જોતા
- ધોરણ 12ની પરીક્ષા (GSEB)ની તારીખ
- પાછી ઠેલવવામાં આવી શકે છે.
ચિંતા કરનારઑ
- ડૉ. રમેશ પોખરિયાલના કહેવા પ્રમાણે,
- "આ બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની ક્ષેમકુશળતાએ સરકારની પ્રાથમિકતા છે."
- "વિદ્યાર્થીઓનું આરોગ્ય પણ જળવાય અને તેમની શૈક્ષણિક દૃષ્ટિએ નુકસાન ન થાય,
- તે બાબતને સરકાર ધ્યાને લઈ રહી છે."
- મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે
- પણ જણાવ્યું હતું કે જો જીવન હોય તો દુનિયા છે
- ગઈકાલે દિલ્હીમાં કોવિડ -19ના વધતા જતા
- કેસોને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે
- પરીક્ષાઓ રદ કરવાની માંગ કરી હતી.
- અરવિંદ કેજરીવાલ અને
- નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ
- કેન્દ્ર સરકારને પરીક્ષા રદ કરવાની અપીલ કરી હતી કે
- પરીક્ષા કેન્દ્રો કોરોના વાયરસનો ચેપ ફેલાવવામાં મોટી ભૂમિકા ભજવી શકે છે.
- આ પહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી,
- પ્રિયંકા વાડ્રા,સીબીએસઈ પરીક્ષા રદ્દ કરવાની માંગ કરી હતી.
- પંજાબના સીએમ કૈપ્ટન અમરિંદર સિંહે પણ
- કેન્દ્ર ને પત્ર લખીને 10માંની અને 12માંની
- બોર્ડ પરીક્ષાઓ સ્થગિત કરવાની અપીલ કરી હતી.
Good information
જવાબ આપોકાઢી નાખો