💢ધોરણ 10 શાળા કક્ષાના વિષયની પરીક્ષાના સમય પત્રકમાં ફેરફાર
👉ગુ.મા. અને ઉ.મા શિક્ષણ બોર્ડ
👉દ્વારા થયેલ પરિપત્ર અનુસાર
📌👊👉💥
📌👊👉💥
- 📌ધો.10 ના શાળા કક્ષાના વિષયની પરીક્ષામાં ફેરફાર બાબત.
- 📌धो. 10 (SSC)ની શાળા કક્ષાના વિષયની પરીક્ષાઓ
- 📌તા. 15 / 04 / 2021 થી તા:-30/04/2021 સુધી
- 📌યોજવા શાળાઓને સૂચના
- 📌આપવામાં આવેલ હતી.
- 📌ઉપરોક્ત સૂચનાઓમાં થોડો
- 📌ફેરફાર કરવામાં આવે છે.
👉શું થયો ફેરફાર પરીક્ષાઓની તારીખમાં
- 📌શાળા કક્ષાના વિષયની સૈદ્ધાંતિક
- 📌અને પ્રાયોગિક પરીક્ષાઓ
- 📌તા.15/04 /2021 થી તા:30/04/2021ના
- 📌સમયગાળાને બદલે શાળાઓએ
- 📌આ પરીક્ષા એસ.એસ.સી. બોર્ડની
- 📌મુખ્ય પરીક્ષા પૂર્ણ થયા બાદ
- 📌તુરતજ ગણ(3) દિવસમાં લઈ લેવાની રહેશે.
- 📌આ બાબતની અન્ય સૂચનાઓ યથાવત રહે છે.
- 📌નીચે આપેલ પરિપત્રબ વાંચી લેવો
- 👉જુઓ પરિપત્ર⤵️
========================
========================
THANKS TO COMMENT