પ્રાથમિક શાળાઓમાં કોન્ટ્રાક્ટ પર ભરતી
પગાર મહિને 26 હજાર રૂપિયા
કેટલા શિક્ષકો ભરવાના છે ?
શિક્ષકોની ભરતી:પ્રાથમિક સ્કૂલોમાં 252 શિક્ષક કોન્ટ્રાક્ટ પર લેવાશે,છેલ્લી તારીખ કઈ છે અરજી કરવાની ?
31 મે ઓનલાઇન અરજીની છેલ્લી તારીખ,
પગાર કેટલો મળશે ?
પગાર મહિને 26 હજાર રૂપિયા
કયા વિષયના શિક્ષકો ભરવાના છે ?
ધો. 6થી 8માં ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાનના શિક્ષકોની જગ્યા ભરાશેકેટલા શિક્ષકો ભરવાના છે ?
પ્રાથમિક સ્કૂલોમાં ધો.6થી 8માં ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાનના શિક્ષકોની 252 જગ્યા માટે હંગામી ધોરણે ભરતી કરાશે.
કેટલા સમય માટે ?
ઉમેદવારો 31 મે સુધીમાં ઓનલાઇન અરજી કરી શકશે. આ ભરતી માત્ર 11 માસના કરાર આધારિત હશે.
કોણ અને શા માટે થઈ રહી છે આ ભરતી ?
ગ્રામ્ય વિસ્તારોની પ્રાથમિક સ્કૂલોમાં ગણિત, વિજ્ઞાનના શિક્ષકોની ઓછી સંખ્યાને પહોંચી વળવા હવે સમગ્ર શિક્ષા અંતર્ગત કરાર આધારિત શિક્ષકોની ભરતી જાહેર કરાઈ છે. આ માટે ઉમેદવારોએ પીટીસી, બીએડ અથવા અન્ય તાલિમી કોર્સ કરેલો હોવો જોઈએ.
કેટલી ઉમર ના શિક્ષકો કરી શકે અરજી ?
નીચે જાહેરાત આપેલી છે જોઈ જવી
લિન્ક પણ આપેલ છે તેમાં
અરજી કરનાર ઉમેદવાર 40 વર્ષથી વધુ ઉંમરનો ન હોવો જોઇએ અને પગાર 26 હજાર રહેશે. જાહેરાતમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે, શિક્ષકોની ભરતી સ્કૂલ ઓફ એક્સલન્સી અંતર્ગત થશે. સરકાર જ્યારે આ અંતર્ગત બજેટ ફાળવશે નહીં તો આ શિક્ષકોનો કરાર આપોઆપ પૂરો થયો ગણાશે.
કેવી રીતે કરવાની અરજી ?
ભરતી માટે શિક્ષક ઉમેદવારોએ માત્ર ઓનલાઇન જ અરજી કરવાની રહેશે. અરજી બાદ એસએસએ દ્વારા સ્થળ પસંદગી અંગે આગામી ગાઇડલાઇન જાહેર કરાશે.
માધ્યમિક, ઉ. માધ્યમિકમાં ખાલી જગ્યા ભરવા માટે પ્રવાસી શિક્ષકોની ભરતી કરાય છે. માધ્યમિકમાં એક પિરિયડના 75, ઉ.માધ્યમિકમાં રૂ. 90 અપાય છે, જે 13,500થી વધુ થવા ન જોઈએ. જ્યારે પ્રાથમિક સ્કૂલો માટે 26 હજાર મહેનતાણું નક્કી કરાતા શિક્ષણ બેડામાં જ ચર્ચા જોવા મળી રહી છે.
શિક્ષણ બેડામાં જ ચર્ચા જોવા મળી રહી છે.?
માધ્યમિક, ઉચ્ચતરમાં માસિક 13,500 વેતનમાધ્યમિક, ઉ. માધ્યમિકમાં ખાલી જગ્યા ભરવા માટે પ્રવાસી શિક્ષકોની ભરતી કરાય છે. માધ્યમિકમાં એક પિરિયડના 75, ઉ.માધ્યમિકમાં રૂ. 90 અપાય છે, જે 13,500થી વધુ થવા ન જોઈએ. જ્યારે પ્રાથમિક સ્કૂલો માટે 26 હજાર મહેનતાણું નક્કી કરાતા શિક્ષણ બેડામાં જ ચર્ચા જોવા મળી રહી છે.
આ ભરતીથી કોને થશે ફાયદો ?
ગ્રામીણ વિસ્તારોમાં સૌથી વધુ ફાયદો થશે
હાલ ગ્રામીણ વિસ્તારોની સ્કૂલોમાં જ ગણિત, વિજ્ઞાનના શિક્ષકોની સંખ્યા વિદ્યાર્થીઓની સરખામણીએ ઓછી છે. આથી આ વિસ્તારોમાં ગણિત, વિજ્ઞાનના શિક્ષકોની સંખ્યા પૂરતા પ્રમાણમાં થશે તો તેની સીધી અસર વિદ્યાર્થીઓના ભાવિ પર પણ થશે.
હાલ ગ્રામીણ વિસ્તારોની સ્કૂલોમાં જ ગણિત, વિજ્ઞાનના શિક્ષકોની સંખ્યા વિદ્યાર્થીઓની સરખામણીએ ઓછી છે. આથી આ વિસ્તારોમાં ગણિત, વિજ્ઞાનના શિક્ષકોની સંખ્યા પૂરતા પ્રમાણમાં થશે તો તેની સીધી અસર વિદ્યાર્થીઓના ભાવિ પર પણ થશે.
બ્રેકિંગ ન્યુજ-સરકારી ભરતી પણ આવી રહી છે
શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ગુજરાતી માધ્યમ (Medium) સિવાય અન્ય શાળાઓમાં 385 શિક્ષકો અને 1થી 5 વર્ગ માટે 1,300 પ્રાથમિક શિક્ષકો (Primary Teachers)ની ભરતી કરશે. તે જ સમયે 6થી 8ના વર્ગ માટે 2 હજાર શિક્ષકોની ભરતી કરવામાં આવશે અને ગુજરાતી માધ્યમ સિવાયની શાળાઓમાં 215 શિક્ષકોની ભરતી કરવામાં આવશે.”સંપૂર્ણ વિગતવાર ન્યુજ વાંચો ક્લિક કરો અહી
THANKS TO COMMENT