HOW TO UNLOCK MOBILE:
ફોનના લોક સ્ક્રીન અથવા પેટર્ન ભૂલી ગયા છો?
જાણો trick કેવી રીતે ખોલશો લોક
આવી 120 થી વધુ ટિપ્સ જોવા માટે CLICK ME
અહી આપણે જાણીશું ભુલાઈ ગયેલ લોક પાસવર્ડ
તો કેવી રીતે ખોલશું મોબાઈલ લોક
આપણે રીતે આપણા ફોનને સુરક્ષિત રાખવા માટે સ્ક્રીન લોક ,પેટર્ન કે પાસવર્ડ રાખતા હોય છે. પરંતુ ઘણીવાર આપણે પાસવર્ડ કે પિનને ભૂલી જઈએ છીએ. ત્યારબાદ આ લોક ખોલવા મારે કોઈ તજજ્ઞ પાસે કે કંપની ના માણસો પાસે જવું પડે છે. અહી આજે આપ જાતે શીખી શકો એવી ટ્રિક જણાવીશું કે જાતે જ કેવી રીતે ફોનને અનલોક કરી શકાય.
ફોન માં લોક રાખવો ખૂબ જ જરૂરી એવી તમામ લોકો લોકોની સલાહ છે આજે અંગત માહિતી સુરક્ષિત રાખવા માટે મોબાઇલમાં પાસવર્ડ, પિન અને પેટર્ન રાખીએ છીએ. પરંતુ ઘણીવાર આ ભૂલી જઈએ છીએ, ત્યારે હવે પરેશાન થવાની જરૂરત નથી.
ફોન માં લોક રાખવો ખૂબ જ જરૂરી એવી તમામ લોકો લોકોની સલાહ છે આજે અંગત માહિતી સુરક્ષિત રાખવા માટે મોબાઇલમાં પાસવર્ડ, પિન અને પેટર્ન રાખીએ છીએ. પરંતુ ઘણીવાર આ ભૂલી જઈએ છીએ, ત્યારે હવે પરેશાન થવાની જરૂરત નથી.
આવો જાણીએ ફોન અનલોક કરવાની રીત.
કેવી રીતે કરશો ફોનને અનલોક
એન્ડ્રોઈડ સ્માર્ટફોનને સ્વીચ ઓફ કરો,જેને તમે અનલોક કરવા માંગો છો.
આ ફોનને 1 મિનિટ સુધી ઓફ જ રાખો.
ત્યારબાદ હવે વોલ્યુમના નીચેના બટન
અને પાવર બટનને એક સાથે દબાવો.
આ બાદ ફોન રિકવરી મોડમાં ચાલ્યો જશો.
જેમાં ફેક્ટરી રીસેટ બટન પર ક્લિક કરો.
ડેટા ક્લીન કરવા માટે wipe Cache પર ક્લિક કરો.
બીજી 1 મિનિટ માટે રાહ જુઓ અને આ બાદ ડિવાઇસ સ્ટાર્ટ કરો.
હવે તમારો ફોન અનલોક થઇ જશે.
આ પ્રોસેસ કરતાં પહેલા ખાસ આ વાત ધ્યાન માં રાખો
જેથી તમામ લોગ-ઈન આઈડી
અને એક્સ્ટર્નલ મોબાઈલ એપ ડીલીટ થઇ જશે.
ફોન રીસેટ થશે
ફોન રીસેટ થશે
ફરી આવું ના થાય એ માટે નીચેના સ્ટેપ પણ ધ્યાનમાં લો
ફરી પાસવર્ડ ભૂલી જાવ તો
આ સિવાય જો તમે તમારા ફોનમાં 5 વાર ખોટી પેટર્ન ડ્રો કરો છો
આ સિવાય જો તમે તમારા ફોનમાં 5 વાર ખોટી પેટર્ન ડ્રો કરો છો
તો તમને એક નોટિફિકેશન જોવા મળશે.
જેમાં લખ્યું હોય છે કે 30 સેકન્ડ બાદ ટ્રાય કરો.
જેમાં ફોરગેટ પાસવર્ડનો એક વિકલ્પ હશે.
જેમાં તમે જીમેલ આઈડી અને પાસવર્ડ નાખી શકો છો.
જે તમે લોક્ડ ડિવાઇસમાં નાખ્યો હતો.
જે બાદ ફોન અનલોક થઇ જશે.
હવે તમે નવી પેટર્ન લોક કસેટ કરી શકો છો.
THANKS TO COMMENT