ધો.10 (એસ.એસ.સી.) વર્ષ-2021 પરિણામ જાહેર કેવી રીતે જોવા મળશે પરિણામ
જૂન 29, 2021
9
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે, રાજ્ય સરકારશ્રીએ ધો.10 (એસ.એસ.સી.) વર્ષ-2021ના નિયમિત ઉમેદવારોની પરીક્ષા રદ કરીને શિક્ષણ વિભાગના તા:-03/06/2021ના ઠરાવક્રમાંક:-મશબ/1221/575/છ થી નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરવાની નીતિ જાહેર કરેલ હતી. ઉક્ત નીતિ અનુસાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા પ્રાપ્ત માધ્યમિક શાળાઓ દ્વારા નિયમિત વિદ્યાર્થીઓના વિષય મુજબ મેળવેલ ગુણને બોર્ડની વેબસાઇટ પર અપલોડ કરેલ હતા. જેના આધારે બોર્ડ દ્વારા નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરવામાં આવેલ છે. નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તા:-29/06/2021ના રોજ રાત્રિના 08:00 કલાકે જાહેર કરવામાં આવશે. નોંધાયેલ માધ્યમિક શાળાઓ તેઓની શાળાનું પરિણામ શાળાના ઇન્ડેક્ષ નંબર પરથી લોગીન કરી ડાઉનલોડ કરી શકશે તથા જોઇ શકશે. શાળાએ વિદ્યાર્થીઓને ગુણપત્રકની નકલ આપવાની રહેશે અને તેના પરિણામની જાણ કરવાની રહેશે. નોંધ:- સંસ્કૃત પ્રથમાનું પરિણામ તા:-01/07/2021ના રોજ જાહેર કરવામાં આવશે.
Tags
ખૂબ જ સારી અને ઝડપી માહિતી
જવાબ આપોકાઢી નાખોખુબ સરસ સાહેબ
Pathar krupali alpeshbhai
જવાબ આપોકાઢી નાખોPathar krupali alpesh bhai
જવાબ આપોકાઢી નાખોKagarana disha
જવાબ આપોકાઢી નાખોKagarana disha
જવાબ આપોકાઢી નાખોJunagadh
જવાબ આપોકાઢી નાખોthank's
જવાબ આપોકાઢી નાખોmanishkeshvala67@gmail.com
જવાબ આપોકાઢી નાખોmanishkeshvala67@gmail.com
જવાબ આપોકાઢી નાખો