WhatsApp પર પણ કરી શકે છે એક સાથે 50 લોકોને કૉલ, જાણો

Baldevpari
0

WhatsApp પર પણ કરી શકે છે એક સાથે 50 લોકોને કૉલ, જાણો 

ટેકનોલોજી ટિપ્સ 
વીડિયો કોન્ફરન્સિગ અને Calling Appની ભરમાર છે.  
WhatsAppના મેસેન્જર રૂમમાં પણ Video Callingની આવી જ સુવિધા છે જેમાં એક સાથે 50થી વધારે લોકો સાથે ગ્રુપ વીડિયો કૉલ કરી શકાય છે.

તેમાં એક યુઝર્સ ROOMS બનાવી શકે છે જ્યાં મોટા ગ્રુપથી મેસેન્જર એપનો ઉપયોગ કરીને કે મોબાઈલ કે વેબ બ્રાઉઝરમાં મેસેન્જર વેબસાઈટ ખોલીને વીડિયો ચેટ કરી શકે છે. 

લિન્ક દ્વારા જોડી શકે 

યુઝર્સ WhatsAppમાં પોતાના Contacts અને ગ્રુપ ચેટ માટે આમંત્રણની  લિંક મોકલી શકે છે જેથી તે ROOMમાં સામેલ થઈ શકે છે. 
આ સુવિધા માં મુખ્ય  ખાસ વાત એ પણ છે કે યુઝર ફક્ત લિંક મારફતે ગ્રુપ વીડિયો કૉલમાં એડ કરી શકે છે ભલે જ તેમની પાસે ફેસબુક એકાઉન્ટ કે મેસેન્જર એપ ન હોય.

કઈ રીતે ઉપયોગ કરશો સ્ટેપ   

1 -WhatsApp વેબ કે ડેસ્કટૉપ ખોલો
2-તે ચેટ પર જાઓ, જેને તમે વીડિયો કૉલ માટે પસંદ કરવા માંગો છો
3-સ્ક્રીન પર એટૈચમેન્ટ આઈકોન પર ટૈપ કરો
4-અટૈચમેન્ટ આઈકોન પર ક્લિક કરવા પર તમને ઘણા વિકલ્પ દેખાશે જેમ ડૉક્યૂમેન્ટ, કેમેરા, ગૈલરી, ઑડિયો, પેમેન્ટ અને રૂમ
5-તમારે 'ROOMS' પર ક્લિક કરવાનું રહેશે
6-Rooms પર ક્લિક કરવા પર તમને 
7-continue in messanger to create a roomનો વિકલ્પ દેખાશે
8-તમે 'Continue in Messenger' ઑપ્શન પર ક્લિક કરો
9-ત્યાર બાદ તમે આ સુવિધાનો પ્રયોગ કરી શકો છો

આ સાથે જ WhatsApp પર ઘણી સુવિધાઓ આવી રહી છે 

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

THANKS TO COMMENT

ટિપ્પણી પોસ્ટ કરો (0)