Breaking News

નિદાન કસોટી પરિણામ બનાવવા માટે ધોરણ-9 માટે પ્રોગ્રામ



 નિદાન કસોટી પરિણામ બનાવવા માટે 

ધોરણ-9 માટે પ્રોગ્રામ 

તમામ ધોરણના પ્રોગ્રામ 

માટે અહી કલીક કરો 

CLICK ME


નિદાન કસોટી પરિણામ ડેટા શીટ

👉તમામ ધોરણ માટે 

👉નિદાન કસોટી માં પૂછવામાં આવેલ પ્રશ્નો પ્રમાણે બનાવેલ પ્રોગ્રામ 

👉જેમાં આપ મેળવીશકો 

ધોરણ 09 પ્રોગ્રામ 

ધોરણ-10 પ્રોગ્રામ 

ધોરણ-12 આર્ટસ પ્રોગ્રામ 

ધોરણ-12 કોમર્સ પ્રોગ્રામ 

👉આ ફાઇલ સતનામભાઈએ બનાવેલ છે 

👉સતનામભાઈનો આભાર 

1-ધોરણ 09 પ્રોગ્રામ CLICK ME 

👉નિદાન કસોટી નું પરિણામ બનાવવા માટેનો માઈક્રોસોફ્ટ એક્સેલ પ્રોગ્રામ આ શીટમાં ડેટા ભરવાનો છે. 

👉નિદાન કસોટી કેવી રીતે લેવાની છે એની તમામ માહિતી 

નીચેની લિન્ક થી મળશે 

👉CLICK ME

👉અન્ય પ્રોગ્રામ પણ સામેલ છે નીચે મુજબ 

👉  જે ફાઇલ જીતુભાઈ ગોજારીયા એ બનાવેલ છે 

👉ખોટા જવાબના પ્રશ્નક્રમાંકમાં શૂન્ય લખવાનો છે.

👉વિદ્યાર્થીએ જે પ્રશ્નનો જવાબ ખોટો આપ્યો છે તે ખાનામાં . 

ફક્ત શૂન્ય ( 0 ) કરો
👉હાજર માટે P અને ગેરહાજર માટે A સિલેક્ટ કરવાનું છે. 

👉ધોરણ તથા વિષય પસંદ કરો.

👉ધોરણ પસંદ કરતાં વિષય મુજબ ગુણ મૂકી શકો

👉ડેટા શીટમાં ડેટા નાખવા 

આ શીટમાં કોઈપણ ડેટા નાખવાનો નથી. 

👉ફક્ત A4  સાઈઝ પેઈઝમાં પ્રિન્ટ કરવાની છે

👉આ માટે પ્રોગ્રામ નીચે આપેલ લિન્ક પર કલીક કરી ડાઉનલોડ કરી શકો  

CLICK ME TO DOWNLOAD


ટિપ્પણીઓ નથી

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો