વેકસીન લીધાનું સર્ટિફિકેટ મેળવવું ફરજિયાત છે
કેવી રીતે મેળવશો વોટ્સઅપ નંબર પર ?
👉સરકારશ્રીની તરફ થી આપ તરત મેળવી શકો વેકસીન લીધાનું સર્ટિફિકેટ👁વેકસીન લીધાનું સર્ટિફિકેટ
👁હવે તમારા વોટ્સએપ ઉપર....
👁કેવી રીતે કરશો આ પ્રક્રિયા ?
👁ના સમજાય તો નીચે આપેલ વિડિયો જોઈ જવો
નીચે ના સ્ટેપ ને અનુસરો
✍🏻તમારા કોન્ટેક્ટ માં 9013151515 નંબર ઉમેરો. તમને યોગ્ય લાગે તે નામ આપો.
✍🏻વોટ્સએપ ચાલુ કરી ને આ કોન્ટેક્ટ શોધો
✍🏻Download Certificate લખીને મોકલો.
✍🏻તરત જ તમારા રજીસ્ટર્ડ મોબાઈલમા OTP આવશે.
વોટ્સએપ માં આ OTP આપો
✍🏻તમારા મોબાઇલ ઉપર જેટલા મેમ્બર રજીસ્ટર થયા હોય તેનુ લિસ્ટ આવશે.
✍🏻જે સર્ટિફિકેટ જોઈતું હોય તે મેમ્બરનો નંબર મોકલો.
✍🏻સર્ટિફિકેટ આવી જશે.

વિડિયો નીચે આપેલ જોઈ જવો
THANKS TO COMMENT