Breaking News

ટ્રાફિકના નિયમોનું નવું જાહેરનામું જાણી લો, નહીતર પછતાશો


ટ્રાફિકના નિયમોનું નવું જાહેરનામું જાણી લો, નહીતર પછતાશો
શું છે જાહેરનામું 

ટ્રાફિકના નિયમોનું નવું જાહેરનામું જાણી લો, નહીતર પછતાશો
શું છે જાહેરનામું 

કયારેથી લાગુ પડશે આ જાહેરનામું 

ટ્રાફિક પોલીસનું નવું જાહેરનામું 13 ઓગસ્ટ થી લાગુ થશે, 

શું છે જાહેરનામા ના નિયમો 

જાણી લો નહીતર પછતાશો
અમુક લોકો પોતાના બીઝનેસ કે 
નોકરીનીનો હોદ્દો પોતાના વાહનો પર લગાવતા હોય છે.
ઘણા લોકો પોતાનો દેખાવ કરવા કે રોફ જમાવવા 
✍🏻પોતાનો હોદ્દો પોતાની ગાડી ફોરવ્હીલ કે ટુવ્હિલ વગેરેમાં લગાવે છે. 
👇🏻જેમાં ખાસ કરીને પોલીસ, 
👉વકીલ, 
👉સરકારી હોદ્દેદારો, 
👉પ્રેસ જેવા ધંધા જેવા સ્ટીકરો ગાડી પર લગાવે છે.

સગાસંબંધીઓ પણ પોતાના વાહનો પર લખાવે છે પોલીસ નો લોગો

જાણી લો આ લોકો નવું જાહેર નામું  

ઘણી વખત તો આ નોકરી ધરાવતા 
લોકોના સગાસંબંધીઓ પણ પોતાના વાહનો પર લખાવે છે. 
જયારે આ બાબતે પોલીસે 
આ બાબતને નવું જાહેર નામું બહાર પાડ્યું છે. 
જેમાં આદેશ કરવામાં આવ્યો છે કે 
પોલીસ કર્મચારી ફરજ પર આવતા જતા 
હેલ્મેટ વગર મુસાફરી કરતા હોય છે. 
જયારે આ કર્મચારીઓ પોતાની નંબર પ્લેટ પણ રાખતા નથી.

ઘણા પોલીસ કર્મચારીઓના વાહન પર Police કે P લખેલું હોય છે. 

આ સિવાય ડોકટરો Dr વકીલો Advocate, Press જેવા ઘણા પ્રકારના ખાસ સ્ટીકરો કે લખાણો જોવા મળે છે. આ સ્ટીકરો જેની ગાડી પર જોવા મળે તે વાહન તેની ખાસ ઓળખ પણ બતાવતા હોય છે. જેનાથી બીજા લોકો પણ તેની સાથે કોઈ માથાકુટ થાય આ લોકોની સ્ટીકરો જોઇને ટાળી વાળે છે. આ બધા એક પ્રકારે ટ્રાફિકનાં નિયમની વિરુદ્ધ છે.

ખાસ નિયમ જાણી લો 

હવે આ બાબતે પોલીસની ટ્રાફિક શાખા દ્વારા 
13 ઓગષ્ટ 2021 થી 19 ઓગષ્ટ 2021 સુધી 
સાત દિવસની ચુસ્ત જુંબેશ ચલાવવામાં આવશે, 
જેમાં આવા લખાણ વાળા વાહનો પર 
કાયદાકીય રીતે શિસ્ત વિરુદ્ધનાં પગલાં ભરવામાં આવશે.


 પોલીસ ચેકિંગ પોઇન્ટ

આ મામલે હવે પોલીસ સક્રિય થઈ રહી છે, 
જેમાં હવે શિસ્ત બધા જીલ્લામાં પોલીસે નવા પાડેલા જાહેરનામ 
અનુસાર પગલા ભરવામાં આવી શકે છે. 
જેમાં સરકારી અધિકારી, 
નોકરીયાત અને સામાન્ય લોકો પર આ કાયદો લાગુ પડી શકે છે. 
આ માટે હાલમાં જ ટ્રાફિક પોલીસ દ્વારા 
બહાર પાડેલા જાહેર નામાનુસાર 
👉દરેક પોલીસ સ્ટેશન, હેડ ક્વાર્ટર, 
👉પોલીસ કમિશ્નર કચેરી બધી જગ્યાએથી 
👉આ મોટર વ્હીકલ એક્ટ મુજબ કેસો કરવાનો 
👉તેમજ દરેક સ્થળો પર પોલીસ ચેકિંગ પોઇન્ટ 
👉ગોઠવવાનો આદેશ કરવામાં આવ્યો છે.

જેથી હવે આવા નંબર પ્લેટ પરના લખાણો 
જો કોઈનાં વાહનમાં હોય તો તેના પર કેસ થઇ શકે છે, 
ટ્રાફિક નિયમો અનુસાર વાહનનાં કાયદા મુજબ કાર્યવાહી થઇ શકે છે.
માટે જો તમારા વાહનો પર કોઈ આવું લખાણ હશે તો 
હવે તમારે હવે ચેતી જવાની જરૂર છે. 
નહીતર તમારે દંડ ભરવો પડી શકે છે.

ટિપ્પણીઓ નથી

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો