ધોરણ-9 પ્રથમ પરીક્ષા નું પેપરનું માળખું કેવું હશે 2021-22 માટે જાણો તમામ વિગતો

Baldevpari
1

ધોરણ-9 પ્રથમ પરીક્ષા નું પેપરનું માળખું કેવું હશે

વર્ષ 2021-22 માટે જાણો

ધોરણ-9 ગણિત

📌પ્રથમ પરીક્ષા 
📌કુલ ગુણ : 50
📌સમય : 2 કલાક 

📌 પ્રશ્નપત્રનું પરિરૂપ

વિભાગ-A (હેતુલક્ષી પ્રશ્નો) ---------------[10]

📌પ્રશ્ન ક્રમ 1 થી 10 (10 પ્રશ્નો) 
📌(દરેક સાચા ઉત્તરનો 1 ગુણ રહેશે.)
📌બધા પ્રશ્નો ફરજિયાત રહેશે.
📌આ વિભાગમાં હેતુલક્ષી પ્રશ્નો જેવા કે 
📌MCQ (બહુવિકલ્પ પ્રશ્નો), 
📌MRQ (એક કરતાં વધારે
📌જવાબવાળા MCQ), ખરાં-ખોટાં, ખાલી જગ્યા, 
📌વ્યાખ્યા. સૂત્ર, એકમો, અતિ ટૂંક જવાબી પ્રશ્નો,
📌એક શબ્દ કે એક વાક્યમાં જવાબ આપો, પૂરું નામ આપો, 
📌આપેલ શબ્દો પૈકી અસંગત ઓળખો,
📌ક્રમમાં ગોઠવો, આલેખ આધારિત પ્રશ્ન, જોડકાં (1 ગુણ), 
📌વગેરે પ્રકારના પ્રશ્નો પૂછી શકાય.
📌કોઈ પણ પ્રકારના પ્રશ્નો 2 કે 3 થી વધી ન જાય તેની કાળજી લેવી.

વિભાગ-B (ટૂંકા પ્રશ્નો) ---------------[16]

📌પ્રશ્ન ક્રમ 11 થી 18 (8 પ્રશ્નો) 
📌(દરેક સાચા ઉત્તરના 2 ગુણ રહેશે.)
📌કોઈપણ 3 પ્રશ્નોમાં આંતરિક વિક્લ્પ આપવો.

વિભાગ-C (ટૂંકા પ્રશ્નો)---------------[12]

📌પ્રશ્ન ક્રમ 19 થી 22 (4 પ્રશ્નો) 
📌(દરેક સાચા ઉત્તરના 3 ગુણ રહેશે.)
📌કોઈપણ 1 પ્રશ્નમાં આંતરિક વિકલ્પ આપવો.

વિભાગ-D (લાંબા પ્રશ્નો)-------------[12]

📌પ્રશ્ન ક્રમ 23 થી 25 (3 પ્રશ્નો) 
📌(દરેક સાચા ઉત્તરના 4 ગુણ રહેશે.)
📌કોઈપણ 1 પ્રશ્નમાં આંતરિક વિકલ્પ આપવો.

ધોરણ-9 વિજ્ઞાન

પ્રથમ પરીક્ષા

📌પ્રશ્નપત્રનું પરિરૂપ

વિભાગ-A (હેતુલક્ષી પ્રશ્નો) 

📌(10-20 શબ્દોની મર્યાદામાં)
📌પ્રશ્ન ક્રમ 1 થી 10 (10 પ્રશ્નો) 
📌(દરેક સાચા ઉત્તરનો 1 ગુણ રહેશે.)
📌બધા પ્રશ્નો ફરજિયાત રહેશે.
📌આ વિભાગમાં હેતુલક્ષી પ્રશ્નો જેવા કે 
📌MCQ (બહુવિક્લ્પ પ્રશ્નો), 
📌MRQ (એક કરતાં વધારે
📌જવાબવાળા MCQ), 
📌ખરાં-ખોટાં, ખાલી જગ્યા, 
📌વ્યાખ્યા, સૂત્ર, એકો, અતિ ટૂંક જવાબી પ્રશ્નો,
📌એક શબ્દ કે એક વાક્યમાં જવાબ આપો, 
📌પૂરું નામ આપો, શોધ અને શોધક, 
📌આકૃતિમાં ભાગ ઓળખો,
📌આપેલ શબ્દો પૈકી અસંગત ઓળખો, 
📌ક્રમમાં ગોઠવો, 
📌આલેખ આધારિત પ્રશ્ન, 
📌ચિત્ર ઓળખો, વિધાન
📌કારણ સંબંધ ચકાસતા પ્રશ્નો, પૂર્ણ કરો, 
📌જોડકા (1 ગુગ઼), વગેરે પ્રકારના પ્રશ્નો પૂછી શકાય.
📌કોઈ પણ પ્રકારના પ્રશ્નો 2 કે 3 થી 
📌વધીન જાય તેની કાળજી લેવી.

વિભાગ-B (ટૂંકા પ્રશ્નો) 

(40-50 શબ્દોની મર્યાદામાં)
📌પ્રશ્ન ક્રમ 11 થી 18 (8 પ્રશ્નો) 
📌(દરેક સાચા ઉત્તરના 2 ગુણ રહેશે.)
📌કોઈપણ ૩ પ્રશ્નોમાં આંતરિક વિકલ્પ આપવો.

વિભાગ-C (ટૂંકા પ્રશ્નો) 

📌(60-80 શબ્દોની મર્યાદામાં)
📌પ્રશ્ન ક્રમ 19 થી 22 (4 પ્રશ્નો) 
📌(દરેક સાચા ઉત્તરના 3 ગુણ રહેશે.)
📌કોઈપણ 1 પ્રશ્નમાં આંતરિક વિકલ્પ આપવો.

વિભાગ-D (લાંબા પ્રશ્નો) 

📌(90-120 શબ્દોની મર્યાદામાં)
📌પ્રશ્ન ક્રમ 23 થી 25 (3 પ્રશ્નો) 
📌(દરેક સાચા ઉત્તરના 4 ગુણ રહેશે.)
📌કોઈપણ 1 પ્રશ્નમાં આંતરિક વિકલ્પ આપવો.

🔖તમામ પ્રકરણની MCQ GAME માટે 


પીડીએફ ડાઉનલોડ નીચે આપેલ છે 


ટિપ્પણી પોસ્ટ કરો

1ટિપ્પણીઓ

THANKS TO COMMENT

ટિપ્પણી પોસ્ટ કરો