Breaking News

LIVE CYCLONE SHAHEEN ((શાહીન ચક્રવાત-જીવંત પ્રસારણ ))➵

 LIVE CYCLONE SHAHEEN 

(શાહીન ચક્રવાત-જીવંત પ્રસારણ)


ચક્રવાતી તોફાન 'ગુલાબ'નો પાયમાલ હજુ અટક્યો નથી કે નવા ચક્રવાતી તોફાન' શાહીનના ભયથી લોકોના હૃદયમાં ગભરાટ ઉભો થયો છે. આ તોફાન ખાસ કરીને મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકો માટે ચિંતાનું કારણ બની રહ્યું છે. આનું કારણ એ છે કે 'શાહીન' નામનું ચક્રવાતી તોફાન અરબી સમુદ્રમાં બનવાનું છે અને તે મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં તેની અસર બતાવશે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઓડિશા અને આંધ્ર પ્રદેશના કાંઠે ટકરાયેલા ‘ગુલાબ’ વાવાઝોડાની પોસ્ટ ઈફેક્ટના કારણે અરબ સાગરમાં વધુ એક વાવાઝોડું ‘શાહીન’સર્જાઈ રહ્યું છે. 30 સપ્ટેમ્બરે અરબી સમુદ્રમાં ડિપ ડિપ્રેશન ઉદ્દભવશે અને તે ગુજરાતના કાંઠા વિસ્તારમાં ટકરાઈ શકે છે.હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતિના જણાવ્યા મુજબ, ગુજરાત પર “શાહીન” વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. હાલ ડિપ ડિપ્રેશન છે, જે 6 કલાકમાં વેલમાર્ક લો પ્રેશન બનશે. “શાહીન” વાવાઝોડાના પગલે સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આટલું જ નહીં, આગામી 3 દિવસ સુધી સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે.


⚙️ વાવાઝોડું શાહીન ક્યાં પહોચ્યું એ આપ એક ક્લિક માં લાઈવ જોઈ શકો ⚙️

 ક્યાં ક્યાં કરશે અસર એ આપ જાતે જ જાણી શકો

⚙️⚙️ 30 સેકંડ થોભવું એટલે તરત જોઈ શકો વેબસાઈટમાંજ ⚙️⚙️

મોકલો મિત્રોને

====================



===========================

⚙️⚙️ મોકલો મિત્રોને ⚙️⚙️

ZOOM EARTH CLICK ME LINK

ટિપ્પણીઓ નથી

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો