હવે નવું અપડેટ હવે આપ ડાઉનલોડ કરી શકશો
💢આપનું આધાર કાર્ડ,રજીસ્ટર્ડ મોબાઈલ નંબર વગર પણ
💢🟢સરળ રીત
આજ સુધી જીસ્ટર્ડ મોબાઈલ નંબરની જરૂર પડતી હતી
💢અત્યાર સુધી આપના આધાર કાર્ડને ડાઉનલોડ કરવા💢માટે રજીસ્ટર્ડ મોબાઈલ નંબરની જરૂર પડતી હતી.
💢પણ હવે આવુ થશે નહીં.
💢આપ આપનું આધાર કાર્ડ વગર રજીસ્ટર્ડ
💢મોબાઈલ નંબરથી જ ડાઉનલોડ કરી શકો છો.
💢આ જાણકારી યુઆઈડીએઆઈ એટલે કે
💢યુનિક આઈડેટિફિકેશન અથોરિટી ઓફ ઈંડિયાએ આપી છે.
💢આ એ લોકો માટે રાહતભરી ખબર છે.
💢જેમણે મોબાઈલ નંબર રજિસ્ટર્ડ નથી કરાવ્યો.
💢આધાર કાર્ડ ઓળખાણ યુનિક દસ્તાવેજ માનવામાં આવે છે.
💢તેના વગર લોકોને ખૂબ તકલીફોનો સામનો કરવો પડે છે.
💢🟢કેવી રીતે કરશો આધાર કાર્ડને ડાઉનલોડ
💢🟢નીચે આપેલ સ્ટેપને અનુસરો
1️⃣સૌથી પહેલા યુઆઈડીએઆઈની સત્તાવાર વેબસાઈટ પર જાઓ 2️⃣અને પછી 'MY Aadhar' પર ક્લિક કરો.
3️⃣ત્યાર બાદ 'Order Aadhar PVC Card' પર ક્લિક કરો.
4️⃣હવે આધાર નંબર અથવા
6️⃣16 અંકોવાળો વર્ચુઅલ આઈડેંટિફિકેશન નંબર નોંધાવો.
6️⃣ત્યાર બાદ આપવામાં આવેલા સુરક્ષા કેપ્ચા કોડ નોંધો.
જો આપનો મોબાઈલ નંબર રજિસ્ટર્ડ નથી તો
💢🟢નીચે મુજબ આગળ વધો
1️⃣જો આપનો મોબાઈલ નંબર રજિસ્ટર્ડ નથી તો, 2️⃣તેના માટે ત્યાં આપેલા વિકલ્પ પર ક્લિક કરો.
3️⃣ત્યાર બાદ વૈકલ્પિક મોબાઈલ નંબર નાખો.
4️⃣હવે 'Send OTP' પર ક્લિક કરો.
5️⃣ત્યાર બાદ મોબાઈલ નંબર પર આવેલા ઓટીપીને નાખો.
6️⃣ત્યાર બાદ નિયમ અને શરતો ચેક બોક્સ પર ક્લિક કરો
7️⃣અને પછી સબમિટ બટન દબાવો.
💢🟢ધ્યાન રાખો આ પણ
1️⃣હવે આપને એક નવા પેજ પર રીડાયરેક્ટ કરવામાં આવે છે.
2️⃣રીપ્રિન્ટીંગના વેરિફિકેશન માટે આપને
3️⃣અહીં પ્રિવ્યૂ આધાર લેટરનો વિકલ્પ મળશે.
4️⃣ત્યાર બાદ આપ મેક પેમેન્ટનો વિકલ્પ પસંદ કરો.
5️⃣ત્યાર બાદ આપને ડિજીટલ હસ્તાક્ષર તૈયાર રાખવાની છે.
6️⃣પીડીએફ ડાઉનલોડ માટે તે જમા કરાવવું ફરજિયાત છે.
7️⃣અંતમાં SMS દ્વારા સર્વિસ રિક્વેસ્ટ નંબર જનરેટ થશે.
8️⃣આ નંબર દ્વારા આપ એપ્લિકેશન સ્ટેટસને ટ્રેક કરી શકો છો.
THANKS TO COMMENT