Breaking News

નવરાત્રીમાં ટેસ્ટી અને ચટપટી ફરાળી કાચા કેળાંની વેફર બનાવો જાતે ઘરે


નવરાત્રીમાં ટેસ્ટી અને ચટપટી ફરાળી 

🔆કાચા કેળાંની વેફર બનાવો જાતે ઘરે 

🟡નવરાત્રિ સમયે કેવી રીતે બનાવશો ઘરે જ બનાવો કેળાની વેફર, 

🟡આવો જાણીએ સરસ રીત

🟡નવરાત્રિના ઉપવાસ દરમિયાન સ્વાસ્થ્યમાટે ફાયદાકારક 
🟡ફરાળ જરૂરીછે અને એ પણ જાતે બનવેલ 
🟡આખો દિવસના ઉપવાસમાં ફરાળ સિવાય કશું જ ખાતા નથી  
🟡ફરાળમાં તમે કેળાની વેફર ખાઈ શકો છો. 
🟡કાચા કેળાની વેફર સ્વાદિષ્ટ હોવાની 
🟡સાથે તંદુરસ્ત પણ હોય છે. 
🟡જે ઉપવાસ દરમિયાન ખાઈ શકાય છે. 

🔆શા  માટે કાચા કેળાં જ ?

🟡વૈજ્ઞાનિક રીતે અને સ્વાસ્થ્ય માટે વિચારીએ તો 
🟡કાચા કેળામાં પોટેશિયમ, 
🟡વિટામિન બી6, અને 
🟡વિટામિન સી વગેરે હોય છે. 

🔆શુકરે ફાયદો શરીરને 

🟡તે કોષોને પોષણ આપવાનું કામ કરે છે. 
🟡આ ઉપરાંત, 
🟡તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવાનું કામ કરે છે. 

🔆તો જાણીએ કેળાની ચિપ્સ બનાવવાની રીત

🔆સામગ્રી:


🟡2 કાચા કેળા
🟡સિંધવ મીઠું સ્વાદ મુજબ
🟡મરી પાવડર જરૂર મુજબ
🟡જરૂર મુજબ તેલ

🔆બનાવવાની રીત:

👉પહેલા કાચા કેળાની છાલ કાઢી લો. 
👉એક બાઉલમાં ઠંડુ પાણી નાખો 
👉અને તેમાં મીઠું ઉમેરો. 
👉આમાં છોલેલા કેળા 10-12 મિનિટ માટે રાખો. 
👉આ પછી ચિપ કટરથી કેળા કાપી લો. 
👉આ કાપેલા કેળાના ટુકડાને સૂકવવા માટે 
👉કાગળ અથવા કપડા પર રાખો. 
👉મધ્યમ તાપ પર એક પેનમાં તેલ ગરમ કરો. 
👉તેમાં કેળાની ચિપ્સ આછો લાલ રંગ થાય ત્યાં સુધી તળો. 
👉આ પછી, ચિપ્સ પર કાળા મરી પાવડર 
👉અને સિંધવ મીઠું છાંટો અને મિક્સ કરો. 


👉જે ઉપવાસ દરમિયાન ખાઈ શકાય છે.  
♻એવી કેળાની ચિપ્સ તૈયાર છે.

ટિપ્પણીઓ નથી

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો