Breaking News

ધોરણ 1 થી 9 ના ઓફલાઇન વર્ગો બંધ કાલથી

ધોરણ 1 થી 9 ના ઓફલાઇન વર્ગો બંધ કરવાનો આદેશ
✔️ગુજરાતમાં 
✔️1 થી 9 ધોરણના ઓફલાઇન વર્ગો બંધ કરવાનો આદેશ, 
✔️રાજ્યની સરકારે કોરોનાના વધતા જતા કેસોને લઇને  નિર્ણય જાહેર કર્યાં છે, 
✔️જેમાં બાળકોની ચિંતા કરતા 1 થી 9 ધોરણના વર્ગો ઓફલાઇન બંધ કરાશે, 
✔️આવતીકાલથી આગામી 31 જાન્યુઆરી સુધી માત્ર ઓનલાઇન શિક્ષણ કાર્ય ચાલુ રહેશે. 


✔️રાજ્યની 8 મનપા નગરપાલિકાઓ સહિતના 10 શહેરોમાં 
✔️રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લાગુ કરાશે, 
✔️જે અગાઉ રાત્રે 11 વાગ્યાનો સમય હતો.



💥કોરોનાની નવી ગાઇડલાઇન્સ (SOP) ના મુદ્દાઓ

🔘- ધોરણ 1 થી 9 ના ઓફલાઇન વર્ગો 31 જાન્યુઆરી સુધી બંધ કરાયા, 
🔘-માત્ર ઓનલાઇન વર્ગ ચાલુ રહેશે
🔘- દુકાનો, ગલ્લા, સલૂન, સ્પા, બ્યૂટીપાર્લર, શોપિંગ કોમ્પ્લેક્સ 
🔘-રાત્રે 10 વાગ્યા સુધી જ ચાલુ રાખી શકાશે
🔘- હોટલ,રેસ્ટોરન્ટ 75 ટકા ક્ષમતા સાથે રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે
🔘- રાજકીય, સામાજિક, ધાર્મિક કાર્યક્રમોમાં 400 લોકોની મર્યાદા રહેશે
🔘- અંતિમવિધીમાં 100 થી વધુ વ્યક્તિઓ હાજર રહેશે નહીં
🔘- સરકારી, પ્રાઈવેટ એસી-નોન એસી બસોમાં 75 ટકા ક્ષમતાને મંજૂરી
🔘- સિનેમા હોલ, જીમ, વોટર પાર્ક, સ્વિમીંગ પુલોમાં 50 ટકા ક્ષમતા
🔘- જાહેર બગીચાઓ રાત્રે 10 વાગ્યા પછી બંધ રહેશે

2 ટિપ્પણીઓ:

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો