આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત
ચાલો... સ્વામી વિવેકાનંદજીની જન્મ જ્યંતિ નિમિતે ...ક્વિઝ માં ભાગ લઈ સર્ટિફિકેટ મેળવી એ.....
ક્વિઝમાં ભાગ લેવા માટે નીચે મુજબ સ્ટેપ અનુસરો
એપ્લિકેશન -> Download-> Follow-> Mobile Number-> OTP જેવી પ્રક્રિયા કરવી.
Start Quiz-> Next-> Next-> Finish Quiz
સર્ટિફિકેટ મેળવવા માટે એકપણ પ્રશ્નો છોડવા નહીં.
50 થી વધુ ક્વિઝ આપનાર વિદ્યાર્થીઓને રેન્ક મુજબ
EdutorApp
દ્વારા ગીફ્ટ આપવામાં આવશે.
જિલ્લા દીઠ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર
ટોપ 10 વિદ્યાર્થીઓને અભિનંદન પત્ર મોકલવામાં આવશે.
રાજ્યસ્તરે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર
5 વિદ્યાર્થીઓને શિક્ષણમંત્રીના હસ્તે સન્માન કરવામાં આવશે.
નીચેની લિંન્ક પર ક્લિક કરિને તમે ક્વિઝ રમી શકશો .
દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષકો સુધી પહોંચે એવી અપેક્ષા સહ..png)
THANKS TO COMMENT