🏷️આ એપથી જાણી શકાશે-તમારું બાળક ઇન્ટરનેટ પર 'નકામી વેબસાઇટ ' વસ્તુઓ તો નથી જોતું ને?
⚽આ એપથી નીચેની બાબતો કરી શકો
🏷️લોકેશન જાણી શકશો
🏷️માતા-પિતા ચિંતત
🏷️સ્માર્ટફોન જેવા સ્માર્ટ બાળકો
🏷️કઈ એપ્લિકેશન છે અને શું છે એનું નામ
🏷️તકલીફમાં આપણે આ એપ તમારી મદદ કરી શકે છે.
🏷️બાળકોની દરેક પ્રવૃત્તિ પર નજર રાખશે-
🏷️સમય મર્યાદા સેટ કરી શકો
🏷️બાળકનો ફોન લોક કરી શકાય છે-
🏷️જેની સામે માતા-પિતા લાચાર બની છે
🏷️બાળકોને મોબાઈલ ફોન સતત હાથ માં લઈ ને જોતાં રહેવાની આદત પડી જાય છે,
🏷️માતા-પિતા ચિંતત
💢જેના કારણે માતા-પિતા ચિંતિત થઈ જાય છે.
💢ફોન હાથમાં આવતાં જ બાળકો યુટ્યુબ,
💢વોટ્સએપ ,ઇન્સ્ટાગ્રામ અને બીજી ઘણી એપ્સ એક્સેસ કરે છે.
💢જો આપનું બાળક સામે જ મોબાઈલ ફોનનો ઉપયોગ કરતાં હોય ,
તો તે સારું છે.
💢પરંતુ જ્યારે બાળક મોબાઈલ ફોન સાથે એકલું હોય છે,
💢ત્યારે તેઓ સમજી શકતા નથી કે
બાળકો મોબાઈલ ફોન પર શું કરે છે.
🏷️સ્માર્ટફોન જેવા સ્માર્ટ બાળકો
💢બાળકો એટલા મોબાઈલ ફોન ની જેમ સ્માર્ટફોન જેવા સ્માર્ટ થઈ ગયા છે💢કે તેઓ જોયેલું બધુ એટલે કે -સર્ચ હિસ્ટ્રી પણ ડિલીટ કરી નાંખે છે...
💢જેથી માતાપિતાને ખબર ન પડે કે તેઓ શું જોઈ રહ્યા છે.
આ તકલીફમાં આપણેઆ એક એપ તમારી મદદ કરી શકે છે.
💢આની મદદથી તમે સરળતાથી જાણી શકો છો
💢કે બાળક ફોન પર ક્યાં અને શું જોઈ રહ્યું છે.
💢આવો જાણીએ તેના વિશે...
🏷️કઈ એપ્લિકેશન છે અને શું છે એનું નામ
ગૂગલ ફેમિલી એપ મોનિટર કરી શકશે💢બાળકો ઈન્ટરનેટનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકે
💢તે માટે ગૂગલે આ એપ તૈયાર કરી છે.
💢જો તમારું બાળક નાનું હોય કે કિશોર હોય,
💢તો તમે Family Link ઍપ પર
💢ઈન્ટરનેટનો ઉપયોગ કરવા માટેના નિયમો બનાવી શકો છો.
💢તમે આ એપને તમારા બાળકના
💢ફોનમાં ઈન્સ્ટોલ કરી શકો છો
💢અને તેને એક્સેસ રાખી શકો છો.
🏷️બાળકોની દરેક પ્રવૃત્તિ પર નજર રાખશે-
🏷️શું ધ્યાન રાખશે તમારા બાળકોનું ?
🔷એપ જણાવશે કે બાળક સ્માર્ટફોન પર કેટલો સમય રહે છે.🔷બાળક કઈ એપનો ઉપયોગ કરી રહ્યું છે
🔷તેની વિગતો પણ હશે.
🔷જો બાળકે કોઈપણ એપ ઈન્સ્ટોલ અને
🔷ડીલીટ કરી હશે તો તેની વિગતો પણ તમને દેખાશે.
🔷એપ્સ પર પ્રતિબંધ લગાવી શકાય છે-
🔷જો તમારા બાળકના સ્માર્ટફોનમાં કોઈ એપ બિનજરૂરી છે,
🔷એપ્સ પર પ્રતિબંધ લગાવી શકાય છે-
🔷જો તમારા બાળકના સ્માર્ટફોનમાં કોઈ એપ બિનજરૂરી છે,
🔷તો તમે તેને તમારા ફોનમાંથી જ પ્રતિબંધિત કરી શકશો.
🔷ધારો કે, જો બાળકે પ્લે સ્ટોર પરથી કોઈ એપ ઈન્સ્ટોલ કરી હોય,
🔷તો તમે તેને તમારા ફોનમાંથી જ પ્રતિબંધિત કરી શકો છો.
🏷️સમય મર્યાદા સેટ કરી શકો
💢જો તમારું બાળક સ્માર્ટફોન સાથે ચોંટી રહેતા હોય ,💢તો તમે સમય મર્યાદા સેટ કરી શકો છો.
💢એપમાં સમય મર્યાદા સેટ કરવાનો વિકલ્પ છે.
💢સમય મર્યાદા નક્કી થતાં જ
💢બાળકનો સ્માર્ટફોન લોક થઈ જશે.
🏷️બાળકનો ફોન લોક કરી શકાય છે-
🔴જો બાળક આખી રાત સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે,🔴તો તમે આ એપની મદદથી બાળકના ફોનને લોક કરી શકો છો.
🔴લોક કર્યા પછી બાળક સ્માર્ટફોનનો ઉપયોગ કરી શકશે નહીં.
🏷️લોકેશન જાણી શકશો
⚡સૌથી વધુ ચિંતા એ છે કે બાળક ક્યાં છે.⚡આ એપ થકી તમે જાણી શકશો કે બાળક કયા સમયે ક્યાં છે.
⚡તમારે ફક્ત એપ પર લોકેશન મોડ રાખવાનો છે.
⚡બાળક કયા સમયે ક્યાં છે? તમે સરળતાથી લોકેશન ટ્રૅક કરી શકશો.
Really appreciate this wonderful as we have seen here. This is a great source to enhance knowledge for us. Thankful to you for sharing an article like this https://www.gujaratgovtjob.in/
જવાબ આપોકાઢી નાખો