Breaking News

આ એપથી જાણી શકાશે-તમારું બાળક ઇન્ટરનેટ પર 'નકામી વેબસાઇટ ' વસ્તુઓ તો નથી જોતું ને?



ઉપયોગ કરો ટેકનોલોજી 

🏷️આ એપથી જાણી શકાશે-તમારું બાળક ઇન્ટરનેટ પર 'નકામી વેબસાઇટ ' વસ્તુઓ તો નથી જોતું ને?

⚽આ એપથી નીચેની બાબતો કરી શકો 

🏷️લોકેશન જાણી શકશો

🏷️માતા-પિતા ચિંતત 

🏷️સ્માર્ટફોન જેવા  સ્માર્ટ બાળકો 

🏷️કઈ  એપ્લિકેશન છે અને શું છે એનું નામ 

🏷️તકલીફમાં આપણે આ એપ તમારી મદદ કરી શકે છે. 

🏷️બાળકોની દરેક પ્રવૃત્તિ પર નજર રાખશે-

🏷️સમય મર્યાદા સેટ કરી શકો 

🏷️બાળકનો ફોન લોક કરી શકાય છે-

🏷️હાલ બાળકો માત્ર એક જ વસ્તુનો આગ્રહ રાખે છે અને એ એટલે મોબાઈલ ફોન 
🏷️જેની સામે માતા-પિતા લાચાર બની છે 
🏷️બાળકોને મોબાઈલ ફોન સતત હાથ માં લઈ ને જોતાં  રહેવાની આદત પડી જાય છે, 

🏷️માતા-પિતા ચિંતત 

💢જેના કારણે માતા-પિતા ચિંતિત  થઈ જાય છે. 
💢ફોન હાથમાં આવતાં જ બાળકો યુટ્યુબ, 
💢વોટ્સએપ ,ઇન્સ્ટાગ્રામ અને બીજી ઘણી એપ્સ એક્સેસ કરે છે. 
💢જો આપનું બાળક સામે જ મોબાઈલ ફોનનો ઉપયોગ કરતાં હોય ,
તો તે સારું છે.
💢પરંતુ જ્યારે બાળક મોબાઈલ ફોન  સાથે એકલું હોય છે, 
💢ત્યારે તેઓ સમજી શકતા નથી કે 
બાળકો મોબાઈલ ફોન  પર શું કરે છે.

🏷️સ્માર્ટફોન જેવા  સ્માર્ટ બાળકો 

💢બાળકો એટલા મોબાઈલ ફોન ની જેમ સ્માર્ટફોન જેવા  સ્માર્ટ થઈ ગયા છે 
💢કે તેઓ જોયેલું બધુ એટલે કે -સર્ચ હિસ્ટ્રી પણ ડિલીટ કરી નાંખે છે... 
💢જેથી માતાપિતાને ખબર ન પડે કે તેઓ શું જોઈ રહ્યા છે. 

આ તકલીફમાં આપણેઆ એક એપ તમારી મદદ કરી શકે છે. 

💢આની મદદથી તમે સરળતાથી જાણી શકો છો
💢કે બાળક ફોન પર ક્યાં અને શું જોઈ રહ્યું છે. 
💢આવો જાણીએ તેના વિશે...

🏷️કઈ  એપ્લિકેશન છે અને શું છે એનું નામ 

ગૂગલ ફેમિલી એપ મોનિટર કરી શકશે

💢બાળકો ઈન્ટરનેટનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકે 
💢તે માટે ગૂગલે આ એપ તૈયાર કરી છે. 
💢જો તમારું બાળક નાનું હોય કે કિશોર હોય, 
💢તો તમે Family Link ઍપ પર 
💢ઈન્ટરનેટનો ઉપયોગ કરવા માટેના નિયમો બનાવી શકો છો. 
💢તમે આ એપને તમારા બાળકના 
💢ફોનમાં ઈન્સ્ટોલ કરી શકો છો 
💢અને તેને એક્સેસ રાખી શકો છો.

🏷️બાળકોની દરેક પ્રવૃત્તિ પર નજર રાખશે-

🏷️શું ધ્યાન રાખશે તમારા બાળકોનું ?

🔷એપ જણાવશે કે બાળક સ્માર્ટફોન પર કેટલો સમય રહે છે. 
🔷બાળક કઈ એપનો ઉપયોગ કરી રહ્યું છે 
🔷તેની વિગતો પણ હશે. 
🔷જો બાળકે કોઈપણ એપ ઈન્સ્ટોલ અને 
🔷ડીલીટ કરી હશે તો તેની વિગતો પણ તમને દેખાશે.
🔷એપ્સ પર પ્રતિબંધ લગાવી શકાય છે-
🔷જો તમારા બાળકના સ્માર્ટફોનમાં કોઈ એપ બિનજરૂરી છે, 
🔷તો તમે તેને તમારા ફોનમાંથી જ પ્રતિબંધિત કરી શકશો. 
🔷ધારો કે, જો બાળકે પ્લે સ્ટોર પરથી કોઈ એપ ઈન્સ્ટોલ કરી હોય, 
🔷તો તમે તેને તમારા ફોનમાંથી જ પ્રતિબંધિત કરી શકો છો.

🏷️સમય મર્યાદા સેટ કરી શકો 

💢જો તમારું બાળક સ્માર્ટફોન સાથે ચોંટી રહેતા હોય , 
💢તો તમે સમય મર્યાદા સેટ કરી શકો છો. 
💢એપમાં સમય મર્યાદા સેટ કરવાનો વિકલ્પ છે. 
💢સમય મર્યાદા નક્કી થતાં જ 
💢બાળકનો સ્માર્ટફોન લોક થઈ જશે.

🏷️બાળકનો ફોન લોક કરી શકાય છે-

🔴જો બાળક આખી રાત સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે, 
🔴તો તમે આ એપની મદદથી બાળકના ફોનને લોક કરી શકો છો.
🔴લોક કર્યા પછી બાળક સ્માર્ટફોનનો ઉપયોગ કરી શકશે નહીં.

🏷️લોકેશન જાણી શકશો

સૌથી વધુ ચિંતા એ છે કે બાળક ક્યાં છે. 
આ એપ થકી તમે જાણી શકશો કે બાળક કયા સમયે ક્યાં છે. 
તમારે ફક્ત એપ પર લોકેશન મોડ રાખવાનો છે. 
⚡બાળક કયા સમયે ક્યાં છે? તમે સરળતાથી લોકેશન ટ્રૅક કરી શકશો.

❄️ડાઉનલોડ એપ્લિકેશન 

1 ટિપ્પણી:

  1. Really appreciate this wonderful as we have seen here. This is a great source to enhance knowledge for us. Thankful to you for sharing an article like this https://www.gujaratgovtjob.in/

    જવાબ આપોકાઢી નાખો

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો