ક્રાંતિકારી ખુદીરામ બોઝ
વીરવાણી
✒️મિત્રો આપણા વીર શહીદોની વીરવાણી કદાશ આપેઆ પહેલીવાર લખેલી જોય હશે
✅આ વીરવાણી બાળકો પાસે એક પાત્રીય અભિનય ( પહેરવેશ સાથે ) કરાવીને
✅આપના રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં વીર શહીદોને
ખરી શ્રધાંજલી આપી શકીયે
✅નીચે આપેલ શહીદોની
✅વીરવાણી એના જ શબ્દોમાં
✅નીચે આપેલ નામ પર ક્લિક કરો
🔅ફાંસી થયા સમયે ખુદીરામ બોઝ (Khudiram Bose)ની
ઉંમર માત્ર 18 વર્ષ હતી.
🔅જે ઉંમરમાં બાળકો અભ્યાસ અને રમત ગમતમાં વ્યસ્ત હોય છે.
🔅તે ઉંમરમાં ખુદીરામ બોઝની આંખોમાં આઝાદીના સપના દેખાઇ રહ્યા હતા.
🔅૧૧ ઓગસ્ટ -૧૯૦૮ના રોજ
🔅૧૮ વર્ષ,૮ મહિના અને ૮ દિવસે ફાંસી મળી
🔅બંગાળમાં યુવકો ખુદીરામનું નામ લખેલી
🔅ખાસ ધોતી પહેરતા હતા
🔅સ્વાતંત્ર વીરોની વાત નિકળે ત્યારે ખુદીરામ બોઝનું નામ અવશ્ય યાદ આવે છે.
🔅અંગ્રેજો ખુદીરામની નિડરતા અને વીરતાથી એટલા આતંકિત હતા કે ફાંસી આપવામાં તેમની નાની ઉંમરનો પણ વિચાર કર્યો ન હતો.
🔅ખુદીરામ બોઝનો જન્મ ૩ ડિસેમ્બર ૧૮૮૯ના રોજ બંગાળના મિદનાપુર જિલ્લાના હબીબપુર ગામમાં થયો હતો.
🔅ખુદીરામ નાના હતા ત્યારથી જ માતા પિતાનું અવસાન થયું હતું.
THANKS TO COMMENT