Breaking News

વીર શહીદોની વીરવાણી તેનાજ શબ્દોમાં | ચંદ્રશેખર આઝાદ


1️⃣ચંદ્રશેખર આઝાદ
ચંદ્રશેખર આઝાદ
(૨૩ જુલાઈ ૧૯૦૬ – ૨૭ ફેબ્રુઆરી ૧૯૩૧)
એ ભારતીય ક્રાંતિકારી હતા.
✒️મિત્રો આપણા વીર શહીદોની વીરવાણી કદાશ આપેઆ પહેલીવાર લખેલી જોય હશે

આ વીરવાણી બાળકો પાસે એક પાત્રીય અભિનય ( પહેરવેશ સાથે ) કરાવીને

આપના રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં વીર શહીદોને
ખરી શ્રધાંજલી આપી શકીયે
નીચે આપેલ શહીદોની 
વીરવાણી એના જ શબ્દોમાં 
નીચે આપેલ નામ પર ક્લિક કરો 


ચંદ્રશેખર આઝાદજીને યાદ કરીને આજે પણ આપણી છાતી ગર્વથી ફૂલી જાય છે. આઝાદે આઝાદ ભારતથી ઓછું કંઈ સ્વીકાર્યું ન હતું. તેમનું બલિદાન આપણને માતૃભૂમિની સેવામાં સર્વસ્વ સમર્પણ કરવાનું શીખવે છે.
આ વસુંધરાને પોતાની બહાદુરીથી ગૌરવ અપાવનાર અમર સેનાનીના ચરણોમાં નત મસ્તક વંદન







ટિપ્પણીઓ નથી

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો