E-શપથ કેવી રીતે લેવો|આગામી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં આ માટે આપ આપનું સર્ટિફિકેટ બનાવી શકો
અવસર લોકશાહીનો
કેવું હશે સર્ટિફિકેટ ,અને વિધાનસભાની ચૂંટણીમાં E-શપથ કેવી રીતે લેવો એ નીચે વિડિયો આપેલ છે
આપ પણ આ વિધાનસભાની ચૂંટણીમાં E-શપથ તરત લઈને સર્ટિફિકેટ ડાઉનલોડ કરી ને સ્ટોરી કે ડીપી અથવા સ્ટેટસ માં રાખી શકો
વિધાનસભાની ચૂંટણીમાં E-શપથ
આથી હું,......................
ભારત ના બંધારણને સાક્ષી માનીને શપથ લઉ છું કે, આગામી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં, હું, કોઈપણ ધર્મ, જાતિ, ભાષાના ભેદભાવથી દૂર રહીને અને કોઈપણ રીતે પ્રલોભિત થયા સિવાય, અચૂક મતદાન કરીને લોકશાહીના આ અવસરને ઉજવીશ.
આપ પણ નીચે આપેલ સર્ટિફિકેટ
આપના નામનું બનાવી શકો
અહી આપેલ લિન્ક છે જેના પર ક્લિક કરી
આપ પણ E-શપથ સર્ટિફિકેટ બનાવી શકો
આપેલ ફોટો પરથી પણ આપ બનવી શકો વિધાનસભાની ચૂંટણીમાં E-શપથ
પહેલા નીચે આપેલ વિડિયો જોય જવો
વિડીયો નીચે આપેલ છે
=======================
THANKS TO COMMENT