Breaking News

ધોરણ-10ના બેઝિક ગણિત બ્લ્યુપ્રિન્ટ અને નમૂનાનું પ્રશ્નપત્ર

વર્ષ 2022-23 માં લેવાનાર ધોરણ-10 ના બેઝિક ગણિત -બ્લ્યુપ્રિન્ટ અને નમૂનાનું પ્રશ્નપત્ર 

નીચે આપેલ માહિતી પ્રમાણે હશે 
શિક્ષણ વિભાગના ઠરાવથી જણાવ્યા મુજબ શૈક્ષણિક વર્ષ-2021-22 થી 
ધોરણ-10 ગણિત વિષયમાં ગણિત સ્ટાન્ડર્ડ અને ગણિત બેઝિક એમ બે પ્રકારના પ્રશ્નપત્રોના વિકલ્પ આપવા અંગે સરકારશ્રી દ્વારા નિર્ણય કરવામાં આવેલ હતો.
ગુણભાર, 

બ્લ્યુપ્રિન્ટ અને નમૂનાનું પ્રશ્નપત્ર 

અત્રેની કચેરીના સંદર્ભ-(3) દર્શિત તા.05/07/2022 ના પત્રથી 
ધોરણ-9 થી 12 ની પરિક્ષા પદ્ધતિ સંદર્ભે થયેલ પરિપત્રમાં દર્શાવ્યા મૂજબ 
શૈક્ષણિક વર્ષ 2022-23 થી વાર્ષિક પરીક્ષા અને અન્ય પરીક્ષાઓ માટે 
વર્ષ 2019-20 માં અમલમાં આવેલ પરીક્ષા પદ્ધતિ મુજબ આયોજન અને અમલીકરણ કરવાનું રહેશે તેમ જણાવેલ છ
આમ, શૈક્ષણિક વર્ષ 2019-20 થી અમલી બનેલ પરીક્ષા પદ્ધતિ મુજબ ધોરણ-10 ગણિત વિષયનું પ્રશ્નપત્ર પરિરૂપ, ગુણભાર, બ્લ્યુપ્રિન્ટ અને નમૂનાનું પ્રશ્નપત્ર તમામ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરીઓને તેમના જિલ્લાની તમામ માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળાઓને જાણ તથા અમલ સારું મોકલી આપવામાં આવેલ હતું. ઉક્ત ધોરણ-10 ગણિત વિષયનું પ્રશ્નપત્ર L
પરિરૂપ, ગુણભાર, બ્લ્યુપ્રિન્ટ અને નમૂનાનું પ્રશ્નપત્ર શૈક્ષણિક વર્ષ 2022-23 થી ધોરણ-10 ની પરીક્ષામાં ગણિત સ્ટાન્ડર્ડ તરીકે ગણવાનું છે.

તા.05/07/2022 ની બોર્ડની સૂચનાઓના અનુસંધાને શૈક્ષણિક વર્ષ 2022-23 થી ધોરણ-10 ની પરીક્ષા માટે ગણિત વિષયના ગણિત બેઝિક માટે પ્રશ્નપત્ર પરિરૂપ, ગુણભાર, બ્લ્યુપ્રિન્ટ અને નમૂનાનું પ્રશ્નપત્ર તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. જે આ સાથે સામેલ છે.

ધોરણ-10 ના બેઝિક ગણિત -બ્લ્યુપ્રિન્ટ અને નમૂનાનું પ્રશ્નપત્ર

ધોરણ-10 ના બેઝિક ગણિત -બ્લ્યુપ્રિન્ટ અને નમૂનાનું પ્રશ્નપત્ર

વિભાગ – A (હેતુલક્ષી પ્રશ્નો)-----કુલ ગુણ [16]

પ્રશ્નક્રમ 1 થી 16 (16 પ્રશ્નો) (દરેક સાચા ઉત્તરનો 1 ગુણ રહેશે. 
બધા પ્રશ્નો ફરજિયાત રહેશે.  
આ વિભાગમાં હેતુલક્ષી પ્રશ્નો 
  • જેવા કે MCQ (બહુવિકલ્પ પ્રશ્નો), 
  • MRQ (એક કરતાં વધારે જવાબવાળા MCQ, 
  • ખરા-ખોટાં વિધાનો, 
  • ખાલી જગ્યા, વ્યાખ્યા, 
  • સૂત્ર, એકમો, 
  • અતિ ટૂંકજવાબી પ્રશ્નો, 
  • એક શબ્દ કે એક વાક્યમાં જવાબ આપો. 
  • પૂરું નામ આપો. 
  • આપેલા શબ્દો પૈકી અસંગત ઓળખો, 
  • ક્રમમાં ગોઠવો, આલેખ આધારિત પ્રશ્ન, 
  • જોડકાં વગેરે પ્રકારના પ્રશ્નો પૂછી શકાય.

વિભાગ – B (ટૂંક જવાબી પ્રશ્નો) ------કુલ ગુણ [20]

પ્રશ્ન ક્રમાંક 17 થી 26 (10 પ્રશ્નો) 
(દરેક સાચા ઉત્તરના 2 ગુણ રહેશે.) કોઈપણ 4 પ્રશ્નોમાં 
આંતરિક વિકલ્પ આપવાના રહેશે

વિભાગ – C (ટૂંક જવાબી પ્રશ્નો)-----કુલ ગુણ [24]

ક્રમાંક 27 થી 34 (8 પ્રશ્નો) (દરેક સાચા ઉત્તરના 3 ગુણ રહેશે.)
. કોઈપણ 3 પ્રશ્નોમાં આંતરિક વિકલ્પ આપવાના રહેશે.

વિભાગ – D (લાંબા પ્રશ્નો)-------કુલ ગુણ [20]

પ્રશ્ન ક્રમાંક 35 થી 39 (5 પ્રશ્નો( (દરેક સાચા ઉત્તરના 4 ગુણ રહેશે.)
 કોઈપણ 2 પ્રશ્નોમાં આંતરિક વિકલ્પ આપવાના રહેશે.
ધોરણ-10 ના બેઝિક ગણિત -બ્લ્યુપ્રિન્ટ અને નમૂનાનું પ્રશ્નપત્ર
ધોરણ-10 ના બેઝિક ગણિત -બ્લ્યુપ્રિન્ટ અને નમૂનાનું પ્રશ્નપત્ર
ધોરણ-10 ના બેઝિક ગણિત -બ્લ્યુપ્રિન્ટ અને નમૂનાનું પ્રશ્નપત્ર

ધોરણ-10 ના બેઝિક ગણિત -બ્લ્યુપ્રિન્ટ અને નમૂનાનું પ્રશ્નપત્ર
ધોરણ-10 ના બેઝિક ગણિત -બ્લ્યુપ્રિન્ટ અને નમૂનાનું પ્રશ્નપત્ર

-બ્લ્યુપ્રિન્ટ અને નમૂનાનું પ્રશ્નપત્ર

ધોરણ-10 ના બેઝિક ગણિત -બ્લ્યુપ્રિન્ટ અને નમૂનાનું પ્રશ્નપત્ર
ધોરણ-10 ના બેઝિક ગણિત -બ્લ્યુપ્રિન્ટ અને નમૂનાનું પ્રશ્નપત્ર

ટિપ્પણીઓ નથી

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો