Breaking News

વધુ વરસાદ મેચના રમી શકાય તો કોણ બનશે IPL ચેમ્પિયન? જાણો નિયમો

વધુ વરસાદ મેચના રમી શકાય તો કોણ બનશે IPL ચેમ્પિયન? જાણો નિયમો


વધુ વરસાદ મેચના રમી શકાય તો કોણ બનશે IPL ચેમ્પિયન? જાણો નિયમો

કોણ બનશે IPL ચેમ્પિયન

હાર્દિક ધોની 
ગુજરાત કેપ્ટન  ચેન્નઈ  કેપ્ટન
ગુજરાત ટાઇટન્સ  સુપર કિંગ્સ 
28 તારીખ વરસાદ 28 તારીખ વરસાદ
29 તારીખે વરસાદ પડે તો ખુશ   28 તારીખે વરસાદ પડે તો ના ખુશ 
5 ઓવર રમી શકે તો હાર જીત પર આધાર 5 ઓવર રમી શકે તો હાર જીત પર આધાર 
વરસાદથી મેચ ના રમી શકે તો જીતે ટ્રોફી  વરસાદથી મેચ ના રમી શકે તો હારે ટ્રોફી  
WHATSAPP LINKCLICK HERE

=========================

આગાહી મુજબ વરસાદ થયો 

IPL 2023ની ફાઇનલ મેચ આજે (28 મે)વરસાદને કારણે ના રમી શકાય અને હવે આવતી કાલે સોમવારે
 (29 મે) ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે ટક્કર થશે. બંને ટીમોની વચ્ચે આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. 

કેવી રીતે પહોંચ્યા ફાઇનલમાં 

ગુજરાત ટાઇટન્સે ક્વોલિફાયર-2 મેચમાં મુંબઈ ઇન્ડિયન્સને 62 રનથી હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી છે. 
જ્યારે, ચેન્નઈ સુપર કિંગ્સે ક્વોલિફાયર-1માં ગુજરાત ટાઇટન્સને 15 રનોથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો. 
વધુ વરસાદ મેચના રમી શકાય તો કોણ બનશે IPL ચેમ્પિયન? જાણો નિયમો

28 વરસાદથી તારીખે મેચ ના રમી શકાયો 

આ ફાઇનલ મેચની શરૂઆત પહેલા અમદાવાદમાં ઘણો વરસાદ પડ્યો છે. આ વરસાદને પગલે ટોસ થઈ નં શક્યો , જેને કારણે આજે (28 મે) ના મેચ રમવી શક્ય ના બની વરસાદને કારણે , જે ક્રિકેટ રસિકો માટે ચિંતાનો વિષય છે. 
હવામાન ખાતાના રિપોર્ટ અનુસાર પણ અમદાવાદમાં રવિવારે સાંજે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર, અમદાવાદ શહેરમાં આશરે 2 જેટલી કલાક વરસાદની આગાહી કરવામાં આવી હતી. આ આગાહી મુજબ સાંજે સૂર્યાસ્ત બાદ વરસાદ પડવા પર 50 કિમી પ્રતિ કલાકની સ્પીડથી હવા ચાલવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી.


 IPL 2022માં ફાઇનલ મેચ માટે રિઝર્વ ડે રખાયો હતો

IPL 2022માં ફાઇનલ મેચ માટે રિઝર્વ ડે રખાયો હતો, આ વખતે પણ ફાઇનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. જે રિઝર્વ ડે ફાઇનલ મેચની શરૂઆત સાંજે 7.30 વાગ્યે થઈ શકે છે  .

રિઝર્વ ડે માં પણ વરસાદ આવે તો ? શું 

 જે રિઝર્વ ડે ફાઇનલ મેચમાં જો વરસાદ આવે તો 9.35 સુધી ગેમ શરૂ થવાની સ્થિતિમાં ઓવર્સમાં કાપ નહીં કરવામાં આવશે. ત્યારબાદ પણ જો હવામાન ખરાબ રહે, તો 5-5 ઓવરની મેચ માટે કટ-ઓફ ટાઇમ 11.56 સુધી હશે.

29 મી ના દિવસે  5-5 ઓવર્સ પણ ના રમાય તો ?

  • રિઝર્વ ડેમાં પણ નિર્ણય ના થઈ શક્યો તો 
  • ગુજરાત ટાઇટન્સની ટીમ ટાઇટલ જીતી જશે. આપણે જાણીએ છીએ કે , 
  • ગુજરાત ટાઇટન્સ પોઇન્ટ ટેબલમાં ટોપ પર રહી હતી, 
  • તેમજ ચેન્નઈ સુપર કિંગ્સે બીજું સ્થાન મેળવ્યું હતું. 
  • ગુજરાતે 14માંથી 10 મેચ જીતીને 20 પોઇન્ટ્સ મેળવ્યા હતા 
  • અને તેનો નેટ-રન રેટ 0.809 હતો. 
  • બીજી તરફ CSKએ 14માંથી 8 મેચ જીતી હતી 
  • અને તેના 17 પોઇન્ટ્સ હતા.
વધુ વરસાદ મેચના રમી શકાય તો કોણ બનશે IPL ચેમ્પિયન? જાણો નિયમો

પ્લેઓફ મેચ માટે આ છે નિયમ

  • IPL પ્લેઇંગ કંડિશન્સ અનુસાર, 
  • ફાઇનલ, એલિમિનેટર, 
  • ક્વોલિફાયર-1, 
  • ક્વોલિફાયર-2 મેચ જો ટાઇ રહે. 
  • અથવા કોઈ પરિણામ ના આવે, 
  • તો આ નિયમ લાગૂ થશે...

પ્લેઓફ મેચ માટે આ  નિયમ મુજબ સુપર ઓવર રમશે 

  • 16.11.1- તેમા ટીમો સુપર ઓવરમાં એકબીજા સામે રમશે, 
  • જ્યારે ફાઇનલમાં વિજેતા નક્કી કરવાનો હોય અને 
  • 16.11.2- જો મેચમાં સુપર ઓવર ના થઈ શકે તો વિનરનો નિર્ણય IPLની પ્લેઇંગ કંડિશન અપેન્ડિક્સ એફ અંતર્ગત થશે. 
  • અપેન્ડિક્સ એફ અનુસાર, 

પ્લેઓફ મેચ માટે આ  નિયમ મુજબ ગુજરાત ટાઇટલ જીતી જાય 

  • લીગ સ્ટેજમાં જે પણ ટીમ પોઇન્ટ ટેબલમાં ઉપર હશે તેને વિનર જાહેર કરી દેવામાં આવશે.


ગુજરાત ટાઇટન્સ ટીમ 

  1. હાર્દિક પંડ્યા (કેપ્ટન)
  2. ઋદ્ધિમાન સાહા (વિકેટ કીપર)
  3. શુભમન ગિલ
  4. સાઈ સુદર્શન
  5. વિજય શંકર
  6. ડેવિડ મિલર
  7. રાહુલ તેવતિયા 
  8. રાશિદ ખાન
  9. મોહિત શર્મા
  10. નૂર એહમદ
  11. મોહમ્મદ શમી
  12. જોશુઆ લિટલ
  13. શ્રીકર ભરત
  14. શિવમ માવી
  15. ઓડિયન સ્મિથ
  16. આર. સાઈ કિશોર
  17. પ્રદીપ સાંગવાન
  18. મેથ્યૂ વેડ
  19. જયંત યાદવ
  20. દાસુન શનાકા
  21. અભિનવ મનોહર
  22. અલ્જારી જોસેફ
  23. દર્શન નાલકંડે
  24. ઉર્વિલ પટેલ
  25. યશ દયાલ


 ચેન્નઈ સુપર કિંગ્સ ટીમ

  1. એમએસ ધોની (કેપ્ટન/ વિકેટ કીપર)
  2. ઋતુરાજ ગાયકવાડ
  3. ડેવોન કોન્વે
  4. શિવમ દુબે
  5. અજિંક્ય રહાણે
  6. મોઈન અલી
  7. અંબાતી રાયડુ
  8. રવિન્દ્ર જાડેજા
  9. દીપક ચાહર
  10. તુષાર દેશપાંડે
  11. મહેશ તીક્ષ્ણા
  12. મથીશા પથિરાના
  13. મિચેલ સેંટનર
  14. સુભ્રાંશુ સેનાપતિ
  15. શેખ રાશિદ
  16. આકાશ સિંહ
  17. બેન સ્ટોક્સ
  18. ડ્વેન પ્રિટોરિયસ
  19. સિસાંડા મગાલા અજય યાદવ મંડલ
  20. પ્રશાંત સોલંકી
  21. સિમરજીત સિંહ
  22. રાજવર્ધન સિંહ હૈંગરગેકર
  23. ભગત વર્મા
  24. નિશાંત સિંધુ

ટિપ્પણીઓ નથી

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો