લેપટોપ કે કમ્પુટરનો ઉપયોગ કરો છો તો જાણી લો આ જબરદસ્ત Keyboard Shortcuts
લેપટોપ કે કમ્પુટર માટે ઉપયોગ કરતાં માટે ઝડપી ટ્રિક
લેપટોપ | ટ્રિક શોર્ટ કટ |
---|---|
1 | Shift+Ctrl+T |
2 | Window + Shift + S |
3 | Window + D |
4 | Window + L |
5 | Window + alt + R |
6 | Window + H |
WHATSAPP LINK | CLICK HERE |
=========================
આપનું કામ બની જશે એકદમ સરળ ટેકનોલોજીથી
- તો આપનું કામ બની જશે એકદમ સરળ ટેકનોલોજી ના જમાના માં કામ ઝડપી બને એના માટે આ પણ જાણવું જરૂરી છે
- લેપટોપ કે કમ્પુટરનો આજના સમયમાં લોકોના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે.
- ઓફિસ હોય કે વર્ક ફ્રોમ હોમ હોય, તમારે દરરોજ લેપટોપ કે કમ્પુટરની જરૂર પડે જ છે.
- ઘણા લોકો પોતાના અંગત ઉપયોગ માટે પણ લેપટોપનો ઉપયોગ કરે છે. લેપટોપ હવે મોંઘું ઉપકરણ નથી રહ્યું,
- પરંતુ હવે 15-20 હજાર રૂપિયામાં પણ લેપટોપ ખરીદી શકાય છે.
કમ્પ્યુટર 15-20 હજાર રૂપિયામાં પણ લેપટોપ ખરીદી શકાય
- અહી આગળ એ પણ માહિતી આપવામાં આવશે કે કેવી રીતે અને કેવું કમ્પ્યુટર 15-20 હજાર રૂપિયામાં પણ લેપટોપ ખરીદી શકાય.એટલે અહી વાંચતાં રહેજો
- તમે પણ ઓફિસ, રોજિંદા ઉપયોગ કે ઓનલાઈન અભ્યાસ માટે લેપટોપનો ઉપયોગ કરતા જ હશો, પરંતુ શું તમે કીબોર્ડની તમામ શોર્ટકટ કી જાણો છો? કે કેમ ? જો જાણતા હોય તો સારી વાત છે
- આજે અહી માત્ર થોડી શૉટકટ ટિપ્સ રજૂ કરીએ છીએ ફરી અહી વધુ શોર્ટ કટ રીત આપવામાં આવશે
- વાસ્તવમાં, મોટાભાગના લોકો અમુક જ શોર્ટકટ કી વિશે જાણે છે, પરંતુ આજના અહેવાલમાં અમે તમને કેટલીક બેસ્ટ શોર્ટકટ કી વિશે જણાશો જેના વિશે તમે ભાગ્યે જ જાણતા હશો અને આ શોર્ટકટ કી તમારા કામને સરળ બનાવશે. ચાલો જાણીએ.
પહેલી ટ્રિક Shift + Ctrl+ T
- આ શોર્ટકટ ગૂગલ ક્રોમ માટે સૌથી ઉપયોગી શોર્ટકટ છે.
- તેની મદદથી ડિલીટ કરેલા ટેબને પણ પાછા લાવી શકાય છે.
- ઘણી વખત આપણે ઉતાવળમાં જરૂરી ટેબ પણ બંધ કરી નાખીએ છીએ,
- પછી તમારે તે લિંક પર જવા માટે હિસ્ટ્રીની મદદ લેવી પડશે.
- જો કામ હોય તો તમે બટન દબાવીને પણ કરી શકો છો.
- એટલે કે, તમારે ફક્ત Shift + Ctrl + T શોર્ટકટ કીનો ઉપયોગ કરવાનો છે
- અને ટેબ પાછી આવી જશે.
બીજી ટ્રિક Window + Shift + S
- આ શોર્ટકટ કીનો ઉપયોગ સ્ક્રીનશોટ લેવા માટે થાય છે.
- Windows + Shift + S નો ઉપયોગ કરીને,
- તમે તમારી સ્ક્રીનના ચોક્કસ ભાગનો સ્ક્રીનશોટ લઈ શકો છો.
- એટલે કે, સ્ક્રીનનો સ્ક્રીનશોટ લેવા માટે,
- તમારે ફક્ત શોર્ટકટ કી દબાવવી પડશે અને
- પછી તમારે તે સ્થાન પસંદ કરવું પડશે
- જ્યાં તમે સ્ક્રીનશોટ લેવા માંગો છો.
- તેમજ તમે Ctrl + V સાથે કોઈપણ ચેટમાં સીધું શેર કરી શકો છો.
ત્રીજી ટ્રિક Window + D
- લેપટોપમાં ચાલતી વિન્ડોઝને આ શોર્ટકટ કી વડે એકસાથે
- મિનિમાઈઝ કરી શકાય છે.
- આ શૉર્ટકટ સૌથી વધુ ઉપયોગી છે
- જ્યારે તમે એક જ સમયે ઘણી બધી ઓપન વિંડોઝ સાથે કામ કરી રહ્યા હોવ અને તમારે હોમ સ્ક્રીન પર સ્વિચ કરવું હોય તો
- તમારે આ માટે એક પછી એક બધી વિન્ડો મિનિમાઈઝ કરવી પડશે,
- પરંતુ તમે Windows + D શોર્ટકટ વડે તે કરી શકો છો.
- તમારે ફક્ત Windows + D કી દબાવવાનું છે
- અને તમારી વિન્ડોઝમાં ખુલેલી બધી વિન્ડો એકસાથે મિનિમાઈઝ થઈ જશે.
- તમે Windows + D ને બદલે Windows + M નો પણ ઉપયોગ કરી શકો છો.
ચોથી ટ્રિક Window + L
- આ ખૂબ જ ઉપયોગી શોર્ટકટ કી છે
- સુરક્ષાની દ્રષ્ટિએ આ ખૂબ જ ઉપયોગી શોર્ટકટ કી છે.
- તેની મદદથી, સિસ્ટમને એક ક્લિકમાં લોક કરી શકાય છે
- અને પછી પાસવર્ડ સાથે જ પીસી ખુલશે.
- આ ફીચરનો સૌથી મોટો ફાયદો એ છે કે
- જ્યારે તમે ઓફિસમાં કામ કરી રહ્યા હોવ અને તમારે
- લંચ કે અન્ય કોઈ કામ માટે બહાર જવાનું હોય,
- તો આ સ્થિતિમાં તમે Windows + L શોર્ટકટ કીનો ઉપયોગ કરી શકો છો.
- આ તમારા પીસીને વિલંબ કર્યા વિના તરત જ લોક કરી દેશે
- અને તમે કોઈપણ ચિંતા વગર અન્ય કામ કરી શકો છો.
પાંચમી ટ્રિક Window + alt + R
- આ એક સરસ શોર્ટકટ છે જે વિન્ડોઝ સાથે આવે છે.
- આ શોર્ટકટ્સની મદદથી લેપટોપની સ્ક્રીન રેકોર્ડ કરી શકાય છે.
- આ શોર્ટકટ કી દબાવ્યા પછી,
- તમારા લેપટોપનું સ્ક્રીન રેકોર્ડિંગ શરૂ થશે.
- જો તમે તમારા લેપટોપની સ્ક્રીન રેકોર્ડ કરવા માંગો છો,
- તો સ્ક્રીન રેકોર્ડિંગ માટે,
- તમારે Windows + Alt + R બટનને એકસાથે દબાવવું પડશે
- અને લેપટોપનું સ્ક્રીન રેકોર્ડિંગ શરૂ થઈ જશે
છઠ્ઠી ટ્રિક Window + H
- આ એક સરસ શોર્ટકટ છે જે વિન્ડોઝ સાથે આવે છે.
- આ શોર્ટકટ્સની મદદથી લેપટોપની વોઇસ ટાઈપિંગ કરી શકાય છે.
- આ શોર્ટકટ કી દબાવ્યા પછી,
- તમારા લેપટોપનું વોઇસ ટાઈપિંગ શરૂ થશે.
- જો તમે તમારા લેપટોપની અંદર વોઇસ ટાઈપિંગ કરવા માંગો છો,
- તો વોઇસ ટાઈપિંગ માટે,
- તમારે Windows + H બટનને એકસાથે દબાવવું પડશે
- અને લેપટોપનું વોઇસ ટાઈપિંગ શરૂ થઈ જશે
THANKS TO COMMENT