Breaking News

LIVE CYCLONE MOCHA (મોચા ચક્રવાત-જીવંત પ્રસારણ વાવાઝોડું )

LIVE CYCLONE MOCHA (ચક્રવાત-જીવંત પ્રસારણ વવાઝોડું )

વાવાઝોડું મોચા  ક્યાં પહોચ્યું

⚙️વાવાઝોડું મોચા  ક્યાં પહોચ્યું ⚙️

⚙️એ આપ એક ક્લિક માં લાઈવ જોઈ શકો ⚙️

⚙️ક્યાં ક્યાં કરશે અસર એ આપ જાતે જ જાણી શકો⚙️

⚙️⚙️ 30 સેકંડ થોભવું એટલે તરત જોઈ શકો વેબસાઈટમાંજ ⚙️⚙️

ભારતીય હવામાન વિભાગ (IMD) એ મંગળવારે એક વાવાઝોડાને લઈને એક નવું અપડેટ આપ્યું છે. IMDએ જણાવ્યું છે કે 6 મેની આસપાસ દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાય તેવી પ્રબળ શક્યતા છે અને પરિણામે આગામી 48 કલાકમાં હવાનું નીચું દબાણથી વાવાઝોડું બનવાની શક્યતા છે. આ વર્ષનું એટલે કે 2023નું પ્રથમ ચક્રવાતી વાવાઝોડું મે મહિનામાં આવવાની આગાહી કરવામાં આવી છે. 
IMD અનુસાર 6 મેના રોજ બંગાળની ખાડી પર એક વાવાઝોડું  સર્જાવાની સંભાવના છે. આ અંગે IMDના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રા સાહેબે જણાવ્યું છે કે, 'કેટલીક સિસ્ટમોએ તેને વાવાઝોડું  હોવાની આગાહી કરી છે. 
પૂર્વ ભારતથી લઈને બાંગ્લાદેશ અને મ્યાનમાર સુધી થઈ શકે છે અસર
હકીકતમાં આંતરરાષ્ટ્રીય હવામાન શાસ્ત્રીઓએ મેના બીજા સપ્તાહમાં ચક્રવાતી તોફાનની આગાહી કરી છે. હવામાન શાસ્ત્રીઓએ જણાવ્યું છે કે આ સપ્તાહના અંત સુધીમાં દક્ષિણ બંગાળની ખાડી પર નીચા દબાણનું ક્ષેત્ર બની શકે છે. વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે લો પ્રેશર ચક્રવાતી તોફાનનું રૂપ ધારણ કરે તેવી પ્રબળ સંભાવના છે. આ ચક્રવાતની અસર પૂર્વ ભારતથી બાંગ્લાદેશ અને મ્યાનમાર સુધી લંબાય તેવી શક્યતા છે.

'મોચા' નામ કેમ આપવામાં આવ્યું? 

જો સત્તાવાર રીતે પુષ્ટિ કરવામાં આવે છે તો વિશ્વ હવામાન સંસ્થા (WMO) અને યુનાઈટેડ નેશન્સ ઈકોનોમિક એન્ડ સોશિયલ કમિશન ફોર એશિયા એન્ડ ધ પેસિફિક (ESCAP) દ્વારા અપનાવવામાં આવેલી નામકરણ પદ્ધતિ હેઠળ ચક્રવાતનું નામ 'મોચા' (Mocha) રાખવામાં આવશે. 
યમને આ ચક્રવાતનું નામ લાલ સમુદ્રના કિનારે આવેલા બંદર શહેર 'મોચા'ના નામ પરથી તેનું નામ સૂચવ્યું હતું.

મોકલો મિત્રોને

====================


⚙️⚙️ મોકલો મિત્રોને ⚙️⚙️

ટિપ્પણીઓ નથી

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો