ગુજરાત બોર્ડે દ્વારા શૈક્ષણિક વર્ષ 2023-24 કેલેન્ડર જાહેર

Baldevpari
0

શિક્ષણ બોર્ડે દ્વારા શૈક્ષણિક વર્ષ 2023-24 માટે કેલેન્ડર  જાહેર 

ગુજરાત બોર્ડે દ્વારા શૈક્ષણિક વર્ષ 2023-24 કેલેન્ડર જાહેર


ચાલુ શૈક્ષણિક નવું વર્ષ 2023-24  શરૂ  થતાની સાથે જ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આગામી શૈક્ષણિક વર્ષ માટે કેલેન્ડર જાહેર કર્યું છે. શિક્ષણ બોર્ડ દ્વારા દિવાળી અને ઉનાળુ વેકેશન તેમજ  બોર્ડની પરીક્ષા અને પ્રથમ અને દ્વિતીય પરીક્ષા સહિતની તમામ તારીખો જાહેર કરવામાં આવી છે.
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આપેલ બોર્ડે દ્વારા શૈક્ષણિક વર્ષ 2023-24  મુજબ એમાં આપવામાં આવેલી માહિતી મુજબ નવું શિક્ષણ સત્ર 5 જૂનથી શરૂ થશે અને 8 નવેમ્બર સુધી ચાલશે. એટલે કે પ્રથમ સેમેસ્ટરમાં 124 દિવસનો અભ્યાસ કરવાનો રહેશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ,

બોર્ડે દ્વારા શૈક્ષણિક વર્ષ 2023-24 માટે કેલેન્ડર શિક્ષણ બોર્ડે દ્વારા જાહેર 

માહિતીજાણકારી
વર્ષ 2023-24 
શૈક્ષણિક કેલેન્ડરશિક્ષણ બોર્ડે દ્વારા જાહેર 
શું માહિતી છે એમાવેકેશન અને પરીક્ષાની તારીખો  
બોર્ડની પરીક્ષા   ધોરણ 10 અને 12 ની તારીખો જાહેર   
જાહેર રજા 2023-24 માં આવતી રજાની માહિતી 
WHATSAPP LINKCLICK HERE

=========================

બોર્ડે દ્વારા શૈક્ષણિક વર્ષ 2023-24 માટે વિવિધ પરીક્ષાની તારીખો

🟢શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર : ૨૦૨૩-૨૪ અનુસાર 
🟢બોર્ડે દ્વારા શૈક્ષણિક વર્ષ 2023-24  માટે વિવિધ પરીક્ષાની તારીખોઃ-
🟢પરીક્ષાની તારીખ ધોરણ મુજબ જાહેર કરવામાં આવી છે 

બોર્ડે દ્વારા શૈક્ષણિક વર્ષ 2023-24 માટે પૂરક પરીક્ષાની તારીખ

🟢ધોરણ 10 અને 12 માં એક અને બે વિષયોમાં રહી ગયેલા વિધ્યાર્થીઓ ની પરીક્ષાની તારીખો બોર્ડે દ્વારા શૈક્ષણિક વર્ષ 2023-24 મુજબ 
🟢ધો-૧૦ અને ૧૨ની પૂરક પરીક્ષા ની તારીખ 
🟢તા.૧૦/૦૭/૨૦૨૩ થી  તા.૧૪/૦૭/૨૦૨૩ માં લેવામાં આવશે 

બોર્ડે દ્વારા શૈક્ષણિક વર્ષ 2023-24 માટે પ્રથમ પરીક્ષાની તારીખો 

🟢ધો-૯ થી ૧૨ તમામ પ્રથમ પરીક્ષાની તારીખો પણ નીચે મુજબ રહેશે  જે ઓકટોબર માસમાં લેવામાં આવશે 
તા.૦૩/૧૦/૨૦૨૩ થી તા.૧૨/૧૦/૨૦૨૩

બોર્ડે દ્વારા શૈક્ષણિક વર્ષ 2023-24 માટે પ્રિલિમ પરીક્ષાની તારીખો 

🟢ધો-૯ થી ૧૨ ના વિધાર્થી ઑ માટે જેમાં 10 અને 12 ધોરણ માટે પ્રિલિમ અને ધોરણ 9 અને 11 માટે દ્રિતીય પરીક્ષા પણ જાહેર કરવામાં આવી છે 
તા.૨૯/૦૧/૨૦૨૪ થી તા.૦૭/૦૨ ૨૦૨૪

બોર્ડે દ્વારા શૈક્ષણિક વર્ષ 2023-24 માટે પ્રખરતા શોધ કસોટી -પરીક્ષાની તારીખો 

🟢ધો-૯ માટે લેવાતી પ્રખરતા શોધ કસોટીની પણ તારીખ શૈક્ષણિક વર્ષ 2023-24  જાહેર કરવામાં આવેલ છે 
તા. ૦૯/૦૨/૨૦૨૪

બોર્ડે દ્વારા શૈક્ષણિક વર્ષ 2023-24 બોર્ડની પરીક્ષાની તારીખો 

🟢સૈદ્ધાંતિક - પ્રાયોગિક પરીક્ષા 
ધો-૧૦ અને ૧૨ બોર્ડના વિષયની શાળા કક્ષાએ લેવાની પરીક્ષા સૈદ્ધાંતિક - પ્રાયોગિક
તા.૧૨/૦૨/૨૦૨૪ થી તા.૧૫/૨૪૨૦૨૪
🟢પ્રાયોગિક પરીક્ષા
ધો-૧૨ (વિજ્ઞાન પ્રવાહ) તા.૧૯/૦૨/૨૦૨૪ થી તા.૨૭/૦૨/૨૦૨૪
🟢SSC/HSC બોર્ડની પરીક્ષા
ધો-૧૦ અને ૧રની પરીક્ષા
તા.૧૧/૦૩/૨૦૨૪ થી ના ૨૮/૦૩/૨૦૨૪
🟢શાળાકીય વાર્ષિક પરીક્ષા
ધોરણ -૯ અને ૧૧ની વાર્ષિક પરીક્ષા ના.૦૮/૦૪/૨૦૨૪ થી તા. ૨૦/૦૪/૨૦૨૪

બોર્ડે દ્વારા શૈક્ષણિક વર્ષ 2023-24 પરીક્ષાઓ અંગેની સૂચનાઓ :- 

🟢બોર્ડે દ્વારા શૈક્ષણિક વર્ષ 2023-24 પરીક્ષાઓ અંગેની સૂચનાઓ :-
ઉપરોક્ત પરીક્ષાઓ નીચે પ્રમાણે લેવાની રહેશે.
૧. શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માટે ધોરણ-૯ થી ૧૨ નો સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે.
૨. ધોરણ-૯ થી ૧૨ ની પ્રથમ પરીક્ષા માટે જૂન થી સપ્ટેમ્બર સુધીનો અભ્યાસક્રમ રહેશે, 
૩. ધોરણ-૧૦ અને ૧૨ ની પ્રિલીમ પરીક્ષા માટે સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે, 3.
૪. ધોરણ-૯ અને ૧૧ ની દ્વિતીય પરીક્ષા માટે જૂન થી જાન્યુઆરીના ત્રીજા અઠવાડિયા સુધીનો અભ્યાસક્રમ રહેશે.
૫.ધોરણ-૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષા તેમજ ધોરણ-૯ અને ૧૧ ની વાર્ષિક પરીક્ષા માટે સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે. 

બોર્ડે દ્વારા શૈક્ષણિક વર્ષ 2023-24  વેકેશનની તારીખો 

સત્ર/વેકેશન તારીખ 
પ્રથમ સત્ર તારીખ  તા.૦૫/૦૬/૨૦૨૩ થી તા.૦૮/૧૧/૨૦૨૩ 
દિવાળી વેકેશન તા.૦૯/૧૧/૨૦૨૩ થી તા.૨૯/૧૧/૨૦૨૩ 
દ્વિતીય સત્ર તા.૩૦/૧૧/૨૦૨૩ થી તા.૦૫/૦૫/૨૦૨૪  
ઉનાળુ વેકેશન   તા.૦૬/૦૫/૨૦૨૪ થી તા.૦૯/૦૬/૨૦૨૪  
નવુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫તા.૧૦/૦૬/૨૦૨૪ સોમવારથી 
WHATSAPP LINKCLICK HERE

=========================
શૈક્ષણિક સત્ર અને વેકેશનની વિગત
🟢પ્રથમ સત્ર  ૧૨૪ કાર્ય દિવસ :
દિવાળી વેકેશન તા.૦૯/૧૧/૨૦૨૩ થી તા.૨૯/૧૧/૨૦૨૩
રજાના દિવસ : ૨૧
🟢દ્વિતીય સત્ર
દ્વિતીય સત્ર કાર્ય દિવસ : ૧૨૭
તા.૩૦/૧૧/૨૦૨૩ થી તા.૦૫/૦૫/૨૦૨૪
🟢ઉનાળુ વેકેશન
રજાના દિવસ : ૩૫
તા.૦૬/૦૫/૨૦૨૪ થી તા.૦૯/૦૬/૨૦૨૪
નવુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫
તા.૧૦/૦૬/૨૦૨૪ સોમવારથી
ગુજરાત બોર્ડે દ્વારા શૈક્ષણિક વર્ષ 2023-24 કેલેન્ડર જાહેર

બોર્ડે દ્વારા શૈક્ષણિક વર્ષ 2023-24  રજાની તારીખ નું વિવરણ 

🟢રજાઓનું વિવરણ
🟢દિવાળી વેકેશન:દિવસ  :૨૧ 
🟢ઉનાળુ વેકેશન: દિવસ :૩૫ 
🟢જાહેર રજાઓ દિવસ  :૧૯
🟢સ્થાનિક રજાઓ દિવસ : ૦૫
----------------------------
🟢કુલ -------------દિવસ: ૮૦

બોર્ડે દ્વારા શૈક્ષણિક વર્ષ 2023-24 માસવાર કાર્યદિવસોની સંખ્યા 

🟢શૈક્ષણિક વર્ષ-૨૦૨૩-૨૪ ના પ્રથમ સત્રના માસવાર કાર્યદિવસો
🟢શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ના કાર્યદિવસોની વિગત :
♦️
જુન-૨૩  (૨૨  દિવસ ) 
♦️જુલાઈ-૨૩ (૨૫ દિવસ )
♦️ઓગસ્ટ-૨૩  (૨૪ દિવસ )
♦️સપ્ટેમ્બર-૨૩ (૨૩ દિવસ )
♦️ઓક્ટોબર-૨૩ (૨૩ દિવસ )
♦️નવેમ્બર-૨૩ (૦૩ દિવસ )
-----------------------------------
♦️કુલ ( ૧૨૪ દિવસ )૩
🟢શૈક્ષણિક વર્ષ-૨૦૨૩-૨૪ ના દ્વિતીય સત્રના માસવાર કાર્યદિવસો
♦️નવેમ્બર-૨૩     (૦૧ દિવસ )
♦️ડિસેમ્બર-૨૩    (૨૫ દિવસ )
♦️જાન્યુઆરી-૨૪ (૨૬ દિવસ )
♦️ફેબ્રુઆરી-૨૪   (૨૫ દિવસ )
♦️માર્ચ-૨૪          (૨૩ દિવસ )
♦️એપ્રિલ-૨૪       (૨૩ દિવસ )
♦️મે-૨૪               (૦૪ દિવસ )
--------------------------
♦️કુલ                   (૧૨૭ દિવસ )
🟢શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ના બંને સત્રના કુલ કાર્યદિવસ ૨૫૧ - 
🟢સ્થાનિક રજા ૦૫ 
🟢કુલ કાર્યદિવસ. = ૨૪૬


ગુજરાત બોર્ડે દ્વારા શૈક્ષણિક વર્ષ 2023-24 કેલેન્ડર જાહેર

બોર્ડે દ્વારા શૈક્ષણિક વર્ષ 2023-24 તહેવારોની જાહેર રજાનીઑની તારીખો 

ગુજરાત બોર્ડે દ્વારા શૈક્ષણિક વર્ષ 2023-24 કેલેન્ડર જાહેર
🟢ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર. જાહેર રજાઓ બોર્ડે દ્વારા શૈક્ષણિક વર્ષ 2023-24 મુજબ 
🟢તહેવાર રજાના દિવસો
૧-બકરીઇદ ૨૯/૦૬/૨૦૨૩  ગુરુવાર
ર-મોહરમ ૨૯/૦૧/૨૦૨૩ શનિવાર
3-સ્વાતંત્ર્યદિન ૧૫/૦૮/૨૦૨૩ મંગળવાર
૪-પતેતી ૧૬/૦૯/૨૦૨૩ બુધવાર
૫- રક્ષાબંધન ૩૦/૦૮/૨૦૨૩ બુધવાર
૬- જન્માષ્ટમી ૦૭/૦૯/૨૦૨૩ ગુરુવાર
૭-સંવત્સરી ૧૯/૯/૨૩ મંગળવાર
૮-ઈદે મિલાદ ૨૮/૦૯/૨૦૨૩ ગુરુવાર
૯-ગાંધીજયંતી ૦૨/૧૦/૨૦૨૩ સોમવાર
૧૦-દશેરા ૨૪/૧૦/૨૦૨૩ મંગળવાર
૧૧-સરદાર પટેલ જયંતી ૩૧/૧૦/૨૦૨૩ મંગળવાર
૧૨- નાતાલ  ૨૫/૧૨/૨૩ સોમવાર
૧૩- પ્રજાસત્તાક દિન ૨૬/૦૧/૨૦૨૪ શુક્રવાર
૧૪- મહા શિવરાત્રી ૦૮/૦૩/૨૦૨૪ શુક્રવાર
૧૫- ધૂળેટી ૨૫/૦૩/૨૦૨૪ સોમવાર
૧૬- ગુડ ફ્રાઈડૈ ૨૯૮૦૩૮૨૦૨૪ શુક્રવાર
૧૭- ચેટીચાંદ ૦૯/૦૪/૨૦૨૪ મંગળવાર
૧૮- રમજાન ઇદ ૧૦/૦૪/૨૦૨૪ બુધવાર
૧૯-રામનવમી ૧૭/૦૪/૨૦૨૪ બુધવાર
કુલ રજાઓ ----૧૯
🟢
નોંધ:- ઉપરોક્ત જાહેર રજાઓની તારીખમાં સરકારશ્રી દ્વારા કોઈ ફેરફાર કરવામાં આવે તો તે મુજબ ફેરફાર કરવાનો રહેશે. રવિવારના દિવસે તેમજ વેકેશનના સમયગાળામાં આવતી જાહેર રજાઓનો ઉલ્લેખ ઉક્ત યાદીમાં કરેલ નથી.

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

THANKS TO COMMENT

ટિપ્પણી પોસ્ટ કરો (0)