Breaking News

LIVE CYCLONE બિપરજોય વાવાઝોડું ચક્રવાત-જીવંત જોઈ શકો

 LIVE CYCLONE બિપરજોય વાવાઝોડું ચક્રવાત-જીવંત જોઈ શકો 

LIVE CYCLONE બિપરજોય વાવાઝોડું ચક્રવાત-જીવંત જોઈ શકો

વાવાઝોડું બિપરજોય ક્યાં પહોચ્યું

⚙️વાવાઝોડું મોચા  ક્યાં પહોચ્યું ⚙️

⚙️એ આપ એક ક્લિક માં લાઈવ જોઈ શકો ⚙️

⚙️ક્યાં ક્યાં કરશે અસર એ આપ જાતે જ જાણી શકો⚙️

⚙️ 30 સેકંડ થોભવું એટલે તરત જોઈ શકો વેબસાઈટમાંજ ⚙️

અરબી સમુદ્રમાં વાવાઝોડું ઘાતક બની રહ્યું છે. ત્યારે હવામાન ખાતાએ જણાવ્યું છે કે,
આ વાવાઝોડાની સમગ્ર ગુજરાત પર અસર થશે.
વાવાઝોડાની અસર વચ્ચે રાજ્યમાં વરસાદ પડી શકે છે
ખાસ કરીને, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પાંચ દિવસ વરસાદ વરસી શકે છે.
આ સ્થિતિમાં રાજ્યના તાપમાનમાં કોઈ ફેરફાર જોવાતો નથી તેવું પણ હવામાન વિભાગનું માનવું છે.
ઉપરાંત દરિયાકિનારાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ શકે છે
વાવાઝોડાંની અસરથી સૌરાષ્ટ્રના કાંઠામાં અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે

'બિપરજોય' નામ કેમ આપવામાં આવ્યું? 

અંગ્રેજીમાં Biparjoy લખાતું વાવાઝોડાના નામનું ઉચ્ચારણ બિપોરજોય થાય છે. જેનો અર્થ આપત્તિ થાય છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં થતા વાવાઝોડાના નામ ભારત સહિત કુલ 13 દેશો દ્વારા આપવામાં આવે છે
આ સંગઠનના સભ્યોમાં ભારતનો પણ સમાવેશ થાય છે. 
બિપોરજોય વાવાઝોડાનું નામ બાંગ્લાદેશ દ્વારા આપવામાં આવ્યું છે. 
આ સાથે બંગાળની ખાડીમાં જો વાવાઝોડું બને તો તેને તેજ નામ ભારત દ્વારા આપવામાં આવી રહ્યું છે.
અંગ્રેજીમાં Biparjoy લખાતું વાવાઝોડાના નામનું ઉચ્ચારણ 'બિપરજૉય'  થાય છે. 
જેનો અર્થ આપત્તિ થાય છે. 
મહત્વની વાત એ છે કે વાવાઝોડું આકાર લે તે પહેલાથી જ તેના નામ પાડી દેવામાં આવ્યા હોય છે. 
એટલે કે 13 દેશોઓ દ્વારા સૂચિત કરવામાં આવેલા નામ વાવાઝોડું 
બને એટલે તેને આપવામાં આવતા હોય છે. જેમ કે ભારતે અગાઉથી તેજ નામ આપેલું છે. 
આ રીતે મોલદિવે મિધિલી અને ઈરાને હામૂન નામ આપેલા છે.

મોકલો મિત્રોને

====================


⚙️⚙️ મોકલો મિત્રોને ⚙️⚙️

ટિપ્પણીઓ નથી

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો