બોર્ડની ધોરણ 10 અને 12 ની પરીક્ષા વહેલી શરૂ થઈ જશે
⚽સ્કૂલોમાં શૈક્ષણિક વર્ષ 2024-25 શરૂ થયાને એક મહિના પછી બોર્ડ દ્વારા આજે 2024-25નું શૈક્ષણિક કેલેન્ડર અને પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે.⚽દર વર્ષે માર્ચના પ્રથમ સપ્તાહ બાદ બોર્ડ પરીક્ષા શરૂ થતી હોય છે ત્યારે આ વર્ષે પ્રથમવાર ફેબ્રુઆરીમાં જ બોર્ડ પરીક્ષા શરૂ થઈ જશે.
⚽જે 13મી માર્ચ સુધી ચાલશે. ગત વર્ષે 26મી માર્ચ સુધી બોર્ડ પરીક્ષા ચાલી હતી ત્યારે આ વર્ષે 13 દિવસ વહેલી બોર્ડ પરીક્ષા પુરી થઈ જશે.
⚽ધો.9 અને 11માં સ્કૂલોની વાર્ષિક પરીક્ષાઓ 7મી એપ્રિલથી શરૂ થશે
⚽અને જે 19મી એપ્રિલ સુધી ચાલશે.
ક્યારે શરૂ થશે બોર્ડની પરીક્ષા
⚽બોર્ડની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી જ શરૂ થઈ જશે
⚽વર્ષ ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા 12થી 15 દિવસ ⚽વહેલી 27 ફેબ્રુઆરીથી જ શરૂ થઈ જશે
⚽અને 13 દિવસ વહેલી 13મી માર્ચે જ પરીક્ષા પુરી થઈ જશે.
⚽જ્યારે શાળાકીય ધોરણ-09 અને ધોરણ-11 ની પરીક્ષાઓ ની તારીખ
⚽ધો.9 અને ધો.11માં વાર્ષિક પરીક્ષાઓ 7મી એપ્રિલથી શરૂ થશે.
⚽30મી જાન્યુઆરીએ પ્રખરતા શોધ કસોટી લેવાશે
⚽ધો.9થી 12 (તમામ પ્રવાર)માં 14મી ઓક્ટોબરથી પ્રથમ પરીક્ષા શરૂ થશે
⚽30મી જાન્યુઆરીએ પ્રખરતા શોધ કસોટી લેવાશે
⚽ધો.9થી 12 (તમામ પ્રવાર)માં 14મી ઓક્ટોબરથી પ્રથમ પરીક્ષા શરૂ થશે
⚽અને જે 23મી ઓક્ટોબર સુધી ચાલશે.
⚽જ્યારે પ્રીલિમ-દ્વિતિય પરીક્ષા 20મી જાન્યુઆરીથી શરૂ થશે અને જે 28 જાન્યુઆરી સુધી ચાલશે.
⚽30મી જાન્યુઆરીએ ધો.9ના વિદ્યાર્થીઓ માટે પ્રખરતા શોધ કસોટી લેવાશે.
⚽સૈદ્ધાંતિક-પ્રાયોગિક પરીક્ષા 31મી જાન્યુઆરીથી
✍🏻ધો.10 એન 12 માટે બોર્ડના વિષયોની શાળા કક્ષાએ લેવાની સૈદ્ધાંતિક-પ્રાયોગિક પરીક્ષા 31મી જાન્યુઆરીથી શરૂ થશે
⚽સૈદ્ધાંતિક-પ્રાયોગિક પરીક્ષા 31મી જાન્યુઆરીથી
ધો.10 એન 12 માટે બોર્ડના વિષયોની શાળા કક્ષાએ લેવાની સૈદ્ધાંતિક-પ્રાયોગિક પરીક્ષા 31મી જાન્યુઆરીથી શરૂ થશે અને જે ચોથી ફેબ્રુઆરી સુધી ચાલશે. 🟢જ્યારે ધો.12 સાયન્સમાં બોર્ડની પ્રાયોગિક પરીક્ષા છઠ્ઠી ફેબ્રુઆરીથી શરૂ થશે અને 14મી ફેબ્રુઆરી સુધી ચાલશે. 🟢આ વર્ષે ધોરણ ૧૦ અને 12 (તમામ પ્રવાહ)ની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષા 27મી ફેબ્રુઆરીથી શરૂ થઈ જશે.
⚽સ્કૂલોની વાર્ષિક પરીક્ષાઓ 7મી એપ્રિલથી શરૂ
દર વર્ષે માર્ચના પ્રથમ સપ્તાહ બાદ બોર્ડ પરીક્ષા શરૂ થતી હોય છે ત્યારે આ વર્ષે પ્રથમવાર ફેબ્રુઆરીમાં જ બોર્ડ પરીક્ષા શરૂ થઈ જશે. જે 13મી માર્ચ સુધી ચાલશે. ગત વર્ષે 26મી માર્ચ સુધી બોર્ડ પરીક્ષા ચાલી હતી ત્યારે આ વર્ષે 13 દિવસ વહેલી બોર્ડ પરીક્ષા પુરી થઈ જશે. ધો.9 અને 11માં સ્કૂલોની વાર્ષિક પરીક્ષાઓ 7મી એપ્રિલથી શરૂ થશે અને જે 19મી એપ્રિલ સુધી ચાલશે.
⚽દિવાળી વેકેશન
👉28 ઓક્ટોબરથી શરૂ
✍🏻કેલેન્ડર મુજબ સ્કૂલોમાં પ્રથમ સત્ર 13 જૂનથી ૨૭ ઓક્ટોબર સુધીનું રહેશે.
✍🏻દિવાળી વેકેશન 28 ઓક્ટોબરથી શરૂ થશે
✍🏻અને જે 17 નવેમ્બર સુધીનું 21 દિવસનું રહેશે.
✍🏻દ્વિતિયસત્ર 18 જાન્યુઆરીથી 4 મે સુધીનું રહેશે.
✍🏻સ્કૂલોમાં ઉનાળુ વેકેશન પાંચમી મેથી શરૂ થશે જે 8 જૂન સુધીનું 35 દિવસનું રહેશે.
✍🏻દિવાળી વેકેશન 28 ઓક્ટોબરથી શરૂ થશે
✍🏻અને જે 17 નવેમ્બર સુધીનું 21 દિવસનું રહેશે.
✍🏻દ્વિતિયસત્ર 18 જાન્યુઆરીથી 4 મે સુધીનું રહેશે.
✍🏻સ્કૂલોમાં ઉનાળુ વેકેશન પાંચમી મેથી શરૂ થશે જે 8 જૂન સુધીનું 35 દિવસનું રહેશે.
9 જૂન 2025થી રાબેતા નવા મુજબ વર્ષમાં સિત્ર શરૂ થશે.
✍🏻આ વર્ષે સ્કૂલોમાં 243 શિક્ષણના દિવસો✍🏻આ વર્ષે સ્કૂલોમાં 243 શિક્ષણના દિવસો
✍🏻ધો.10 એન 12 માટે બોર્ડના વિષયોની શાળા કક્ષાએ લેવાની સૈદ્ધાંતિક-પ્રાયોગિક પરીક્ષા 31મી જાન્યુઆરીથી શરૂ થશે ✍🏻અને જે ચોથી ફેબ્રુઆરી સુધી ચાલશે.
✍🏻જ્યારે ધો.12 સાયન્સમાં બોર્ડની પ્રાયોગિક પરીક્ષા છઠ્ઠી ફેબ્રુઆરીથી શરૂ થશે અને 14મી ફેબ્રુઆરી સુધી ચાલશે.
✍🏻આ વર્ષે ધોરણ ૧૦ અને 12 (તમામ પ્રવાહ)ની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષા 27મી ફેબ્રુઆરીથી શરૂ થઈ જશે. ગત વર્ષે 11મી માર્ચે બોર્ડ પરીક્ષા શરૂ થઈ હતી.
🔴સ્કૂલોની વાર્ષિક પરીક્ષાઓ 7મી એપ્રિલથી શરૂ
🟢આ વર્ષે સ્કૂલોમાં 243 શિક્ષણના દિવસો
🔴સ્કૂલોની વાર્ષિક પરીક્ષાઓ 7મી એપ્રિલથી શરૂ
🟢આ વર્ષે સ્કૂલોમાં 243 શિક્ષણના દિવસો
THANKS TO COMMENT