21-આજનુ ભારત ........!!!

મિત્રો, એક પરિવારમાં નાનો ભાઈ ગઈકાલે મુંબઈ જઈને આવ્યો. મોટો ભાઈ ગયા અઠવાડિયે ગયો હતો. પિતાએ પુછયું કે તને રિઝર્વેશન નહતુ મળ્યું તો શું કર્યું? તો દિકરાએ જવાબ આપ્યો કે ટીટીને મે ઈશારો કર્યો અને ટીટીએ મને ૨૩ નંબર આપ્યો. એ પછી ટીટીને મે ૧૦૦ રૃપિયા આપી દીધા. ત્યારે પિતાએ મોટા દિકરાને કહ્યું કે જોયુ આને સ્ટ્રીટ સ્માર્ટ કહેવાય. તુ ગયા અઠવાડિયે મુર્ખની જેમ ઉભો ઉભો આવ્યો હતો....

READ MORE આજનુ ભારત ........!!!

 
Top