84-નકારાત્મક કલ્પના કે વિચાર આપણને સ્પર્શી પણ ન શકે

Baldevpari
84-નકારાત્મક કલ્પના કે વિચાર આપણને સ્પર્શી પણ ન શકે

એક જંગલ હતું.તેમાં એક હરણી ગર્ભવતી હતી અને તેનું બચ્ચુ જન્મવાની તૈયારીમાં જ હતું. દૂર દેખાઈ રહેલું નદી પાસેનું એક ઘાસનું મેદાન તેને સુરક્ષિત જણાતા, તેણે ત્યાં જઈ બચ્ચાને જન્મ આપવાનો નિર્ણય કર્યો. તે ધીમે ધીમે ત્યાં જવા આગળ વધી અને ત્યાં જ તેને પ્રસૂતિની પીડા શરૂ થઈ ગઈ.
તે જ ક્ષણે અચાનક તે વિસ્તારના આકાશમાં કાળા ડિબાંગ વાદળા છવાઈ ગયાં અને વિજળીનો


READ MORE નકારાત્મક કલ્પના કે વિચાર આપણને
 CLICK HERE TO DOWNLOAD PDF