HU SHIKSHK SU PPT MA VIDEO
BHAVESH BHAI PANDYA SATHE UNISEF WORK SHOP MA MULAKAT NA SAMBHARNA
EK VAR DREK TEACHE RE JOVA JEVI PPT
DOWNLOAD
હું શિક્ષક છું.
હું સર્જક છું.
ખૂદ ને મૂન્જાવાર માનું છું.
નવા નવા પ્રયોગથી બાળક રીજાવી જાણું છું.
હું ચીતરું છું,ચીતરી ચઢશે,
એવું ચીતરાવી જાણું છું.
અવનવું ચિતરનાર ને સર્જન હાર બનાવી જાણું છું.
હું શિક્ષક છું.
હું સર્જક છું.
છે બસ ભાડું નથી,ક્યા જાઉં એ વાત વિચારું છું.
છતાં વર્ગખંડ માં સાત ખંડ ભણાવી જાણું છું.
હું શિક્ષક છું.
હું સર્જક છું.
મારા જીવતરના પાનામાં લીટી બે લીટી કોઈ ભલે ન લખે,
એ આસ વિના હું દુનિયાનો ઇતિહાસ ભણાવી જાણું છું.
હું શિક્ષક છું.
હું સર્જક છું.
સરશ...
જવાબ આપોકાઢી નાખોસરશ...
જવાબ આપોકાઢી નાખો