ધોરણ 12ની પરીક્ષા લેવાશે જાણો કેવી રીતે લેવાશે પરીક્ષા ?
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ( GSEB)
દ્વારા ધોરણ 12ની પરીક્ષા લેવાશે
કયારે લેવાશે પરીક્ષા
( Standard 12 examination ) આગામી પહેલી જુલાઈ 2021થી લેવાની જાહેરાત મુખ્યપ્રધાને કરી છે.
( Standard 12 examination ) આગામી પહેલી જુલાઈ 2021થી લેવાની જાહેરાત મુખ્યપ્રધાને કરી છે.
1-7-21 થી શરૂ થશે
ધોરણ 12ની પરીક્ષા વર્તમાન પધ્ધિતિએ જ લેવાની પણ જાહેરાત કરતા મુખ્યપ્રમંત્રીએ કહ્યું છે કે,
ધોરણ 12ની પરીક્ષા વર્તમાન પધ્ધિતિએ જ લેવાની પણ જાહેરાત કરતા મુખ્યપ્રમંત્રીએ કહ્યું છે કે,
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા કેવી રીતે લેવાશે ?
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા બે ભાગમાં લેવાશે.
જે બન્ને ભાગની પરીક્ષાના માર્કસ 50-50 હશે.
સામાન્ય પ્રવાહમાં 100 માર્કની વર્ણનાત્મક લેખિત પરીક્ષા લેવાશે.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે બે ભાગ પૈકી
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે બે ભાગ પૈકી
પહેલા ભાગમાં પ૦ ગુણની બહુવિકલ્પ MCQ OMR પદ્ધતિએ પરીક્ષા લેવાશે.
ભાગ-2 માં વર્ણનાત્મક લેખિત સ્વરૂપની 50 માર્કની પરીક્ષા લેવાશે.
જે કુલ ત્રણ કલાકની પરીક્ષા રહેશે.
ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં પરીક્ષા કેવી રીતે લેવાશે ?
ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં દર વર્ષની પદ્ધતિ
મુજબ 100 ગુણની વર્ણનાત્મક લેખિત સ્વરૂપની
3 કલાકની પરીક્ષા યોજવામાં આવશે
શાળાની નજીકજ કેન્દ્ર રહેશે
મુખ્યપ્રમંત્રી એ કહ્યુ કે, દરેક વિદ્યાર્થીને તેમની શાળાની નજીકમાં જ પરીક્ષા સેન્ટર મળી રહે તે માટે આ વર્ષે વધુ
પરીક્ષા કેન્દ્રો શરૂ કરવામાં આવશે. દરેક પરીક્ષા કેન્દ્રમાં કોરોનાની ગાઈડલાઇનનુ ચુસ્ત પાલન કરવામાં આવશે.
કેટલા વિધ્યાર્થી ઑ આપશે પરીક્ષા
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,40,000 જેટલા વિદ્યાર્થીઓ
અને સામાન્ય પ્રવાહમાં 5,43,000 વિદ્યાર્થીઓ
સમગ્ર રાજ્યમાં મળી બંને પ્રવાહ ના કુલ 6,83,000 વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં બેસવાના છે.પરીક્ષા ખંડ MA કેટલા વિધ્યાર્થીઑને બેસાડ વામાં આવશે
બન્ને પરીક્ષા માટે દરેક પરીક્ષા ખંડમાં મહત્તમ 20 વિદ્યાર્થીઓ
પરીક્ષા ખંડમાં બેસી શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવશે.
એટલું જ નહિ, પરીક્ષા કેન્દ્રોને સી.સી.ટી.વી. કેમેરાથી સજ્જ કરાશે.
કોરોનાથી સંક્રમણના કારણે ગેરહાજર રહેલ વિધ્યાર્થીની પરીક્ષા પાછી લેવાશે કેવી રીતે
આ ઉચ્ચસ્તરીય બેઠકમાં વિદ્યાર્થીઓના ભાવિને લક્ષમાં રાખીને એવો નિર્ણય લેવામાં આવ્યો છે
કે જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં કોરોનાના સંક્રમણના કારણે
ગેરહાજર રહ્યા હોય કે પરીક્ષા દરમિયાન કોરોના સંબંધિત
અથવા અન્ય અનિવાર્ય કારણોસર ગેરહાજર રહે
તેવા વિદ્યાર્થીઓ માટે મૂળ પરીક્ષા
એટલે કે 1લી જુલાઈથી શરૂ થનાર પરીક્ષાના 25 દિવસ બાદ
પરીક્ષા ના પેપર અને સમય નવું બનશે
તમામ વિષયોની નવેસરથી, નવા સમયપત્રક અને
નવા પ્રશ્નપત્ર આધારિત પરીક્ષા યોજવામાં આવશે.
THANKS TO COMMENT