૨-શિવમ ભારથી
3 -ચૌહાણ અંકિતા
4 -ચૌહાણ એકતા
સાયન્સ શિક્ષક
આ બાળકોને ડબલ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા સાયન્સ શિક્ષક બળદેવપરી સાહેબ માર્ગદર્શન આપી તૈયારી કરાવી હતીકોના દ્વારા થયું ક્વીઝનું આયોજન
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ,ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર પ્રસ્થાપિત શ્રી બ્રહ્મચારીભગવતીનંદજી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ,જિલ્લા શિક્ષણાધિકારી ની કચેરી જૂનાગઢ તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ની કચેરી જૂનાગઢ ના સંયુક્ત ઉપક્રમે નેશનલ રૂરલ આઈ.ટી.ક્વિઝ 2021 નું આયોજન કરવા માં આવેલ હતું જે ભારત સરકાર ના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાયલ તથા ટાટા કંટલટલસી બેંગ્લોર દ્વારા સમગ્ર ભારત દેશ માં છેલ્લા 15 વર્ષ થી આ કાર્યક્રમ અમલમાં મુકવામાં આવેલ છે આ ચાલુ વર્ષે પણ તેમ નું આયોજન ઓનલાઈન ના માધ્યમ થયું હતું
ક્વિજ નો હેતુ
આ કોવિડ19 કોરોના કાળ માં બાળકોને વિજ્ઞાન અને ટેકનોલોજી તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી માં વધુ જાગૃત થાય તેવા હેતુ થી આ કવિઝ રમાડવા માં આવે છે જેમા ધોરણ 8 થી 12 સુધી ના વિધાર્થીઓ ભાગ લઈ શકે છેકયા કયા રમી ને કેવીરીતે આગળ વધે ક્વિઝ સ્પર્ધા
જેમાં શાળા કક્ષાએ આ કવિઝ રમાડી અને શ્રેષ્ઠ 4 વિધાર્થીઓનું રજીટ્રેશન અહીં આપેલ લિંક માં કરવાનું હોય જેમાં જુનાગઢ જિલ્લા માં કુલ 210 વિદ્યાર્થીઓ નું રજીસ્ટ્રેશન કરવામાં આવેલું હતું. કથરોટા માધ્યમિક શાળાના ચાર બાળકો ઓનલાઇન ક્વીઝ સફળ થયા છે તે હવે રાજ્યકક્ષાએ રમ છે. જેમાં 6 બાળકો નું સિલેકશન થશે ત્યાર બાદ 1 બાળક પસંદ થશે .
અભિનદન
બાળકોને સમગ્ર સ્ટાફ પરિવાર વતી આગળ પણ સફળ થવા માટે શુભકામના આપવામાં આવી
https://youtu.be/tEcjfZDlObs
ટી.વી. ન્યૂઝ
કાથરોટા સ્કૂલ માં સફળતાની નવી શરૂવાતન્યૂઝ જોઈ શકો
વેબન્યૂઝ-1
જૂનાગઢ : કાથરોટા માધ્યમિક શાળાના તેજસ્વી તારલાઓ નેશનલ રૂરલ આઈ.ટી.ક્વિઝમાં ચમક્યાન્યૂઝ વાંચવા માટે નીચેની લિન્ક ક્લિક કરો
https://rajkotlive.com/news/462636
https://rajkotlive.com/news/462636
વેબન્યૂઝ-2
કથરોટા માધ્યમિક શાળાના ચાર વિદ્યાર્થી ઓ રૂરલ આઇ ટી.કવીઝ માં રાજ્ય લેવલે સિલેક્ટ થયાન્યૂઝ વાંચવા માટે નીચેની લિન્ક ક્લિક કરો
https://www.banasgaurav.com/કથરોટા-મધમિક-શાળાના-ચાર-વ/
https://www.banasgaurav.com/કથરોટા-મધમિક-શાળાના-ચાર-વ/
વેબન્યૂઝ-3
જૂનાગઢ : કાથરોટા માધ્યમિક શાળાના તેજસ્વી તારલાઓ નેશનલ રૂરલ આઈ.ટી.ક્વિઝમાં ચમક્યાન્યૂઝ વાંચવા માટે નીચેની લિન્ક ક્લિક કરો
THANKS TO COMMENT