ધોરણ 9 ગણિત દ્વિતીય પરીક્ષા મોડેલ પેપર-2
ધોરણ 9 ગણિત દ્વિતીય પરીક્ષા મોડેલ પેપર-2
ધોરણ-9 દ્વિતીય પરીક્ષા નું પેપરનું માળખું કેવું હશે ?
વર્ષ 2022-23 માટે જાણો
ધોરણ-9 ગણિત
📌દ્વિતીય પરીક્ષા 📌કુલ ગુણ : 50
વિભાગ-A (હેતુલક્ષી પ્રશ્નો) ---------------[10]
📌પ્રશ્ન ક્રમ 1 થી 10 (10 પ્રશ્નો)📌(દરેક સાચા ઉત્તરનો 1 ગુણ રહેશે.)
📌બધા પ્રશ્નો ફરજિયાત રહેશે.
📌આ વિભાગમાં હેતુલક્ષી પ્રશ્નો જેવા કે
📌બધા પ્રશ્નો ફરજિયાત રહેશે.
📌આ વિભાગમાં હેતુલક્ષી પ્રશ્નો જેવા કે
📌MCQ (બહુવિકલ્પ પ્રશ્નો),
📌MRQ (એક કરતાં વધારે
📌જવાબવાળા MCQ), ખરાં-ખોટાં, ખાલી જગ્યા,
📌વ્યાખ્યા. સૂત્ર, એકમો, અતિ ટૂંક જવાબી પ્રશ્નો,
📌એક શબ્દ કે એક વાક્યમાં જવાબ આપો, પૂરું નામ આપો,
📌એક શબ્દ કે એક વાક્યમાં જવાબ આપો, પૂરું નામ આપો,
📌આપેલ શબ્દો પૈકી અસંગત ઓળખો,
📌ક્રમમાં ગોઠવો, આલેખ આધારિત પ્રશ્ન, જોડકાં (1 ગુણ),
📌ક્રમમાં ગોઠવો, આલેખ આધારિત પ્રશ્ન, જોડકાં (1 ગુણ),
📌વગેરે પ્રકારના પ્રશ્નો પૂછી શકાય.
📌કોઈ પણ પ્રકારના પ્રશ્નો 2 કે 3 થી વધી ન જાય તેની કાળજી લેવી.
📌કોઈ પણ પ્રકારના પ્રશ્નો 2 કે 3 થી વધી ન જાય તેની કાળજી લેવી.
વિભાગ-B (ટૂંકા પ્રશ્નો) ---------------[16]
📌પ્રશ્ન ક્રમ 11 થી 18 (8 પ્રશ્નો)📌(દરેક સાચા ઉત્તરના 2 ગુણ રહેશે.)
📌કોઈપણ 3 પ્રશ્નોમાં આંતરિક વિક્લ્પ આપવો.
📌કોઈપણ 3 પ્રશ્નોમાં આંતરિક વિક્લ્પ આપવો.
વિભાગ-C (ટૂંકા પ્રશ્નો)---------------[12]
📌પ્રશ્ન ક્રમ 19 થી 22 (4 પ્રશ્નો)📌(દરેક સાચા ઉત્તરના 3 ગુણ રહેશે.)
📌કોઈપણ 1 પ્રશ્નમાં આંતરિક વિકલ્પ આપવો.
📌કોઈપણ 1 પ્રશ્નમાં આંતરિક વિકલ્પ આપવો.
વિભાગ-D (લાંબા પ્રશ્નો)-------------[12]
📌પ્રશ્ન ક્રમ 23 થી 25 (3 પ્રશ્નો)📌(દરેક સાચા ઉત્તરના 4 ગુણ રહેશે.)
📌કોઈપણ 1 પ્રશ્નમાં આંતરિક વિકલ્પ આપવો.
📌કોઈપણ 1 પ્રશ્નમાં આંતરિક વિકલ્પ આપવો.
🔖તમામ પ્રકરણની MCQ GAME માટે
પીડીએફ ડાઉનલોડ નીચે આપેલ છે
ટિપ્પણીઓ નથી
THANKS TO COMMENT