STD 9 ALL SUBJECT SECOND EXAM BLUEPRINT AND PAPER STYLE

Baldevpari
0

STD-9 SECOND EXAM PAPER STYLE ALL SUBJECT

EXAM PAPER STYLE ધોરણ-9 દ્વિતીય પરીક્ષાનું 

તમામ વિષયોનું માળખું 
કેવી રીતે પ્રશ્નો પુછવામાં આવશે 
વિભાગ મુજબ ગુણભાર 
નીચે આપેલ પીડીએફ માં આપ જોઈ શકો 
STD 9 ALL SUBJECT SECOND EXAM BLUEPRINT AND PAPER STYLE

અંગ્રેજી 

ધોરણ-9 પ્રથમ પરીક્ષા બ્લૂપ્રિન્ટ 

વર્ષ 2022-23માટે જાણો

ધોરણ-9

📌દ્વિતીય પરીક્ષા 
📌કુલ ગુણ : 50
📌સમય : 2 કલાક 

પ્રથમ પરીક્ષા

📌પ્રશ્નપત્રનું પરિરૂપ

અંગ્રેજી વિષયમાં 5 વિભાગ  હોય 
જે નીચે આપવામાં આવેલ છે
પીડીએફ ધ્યાનથી જોઈં લેવી  

વિભાગ-A ,વિભાગ-B ,વિભાગ-C ,વિભાગ-D ,વિભાગ-E

EXAM PAPER STYLE વિભાગ-A (હેતુલક્ષી પ્રશ્નો) ---------------[10]

📌પ્રશ્ન ક્રમ 1 થી 10 (10 પ્રશ્નો) 
📌(દરેક સાચા ઉત્તરનો 1 ગુણ રહેશે.)
📌બધા પ્રશ્નો ફરજિયાત રહેશે.
📌આ વિભાગમાં હેતુલક્ષી પ્રશ્નો જેવા કે 
📌MCQ (બહુવિકલ્પ પ્રશ્નો), 
📌MRQ (એક કરતાં વધારે
📌જવાબવાળા MCQ), ખરાં-ખોટાં, ખાલી જગ્યા, 
📌વ્યાખ્યા. સૂત્ર, એકમો, અતિ ટૂંક જવાબી પ્રશ્નો,
📌એક શબ્દ કે એક વાક્યમાં જવાબ આપો, પૂરું નામ આપો, 
📌આપેલ શબ્દો પૈકી અસંગત ઓળખો,
📌ક્રમમાં ગોઠવો, આલેખ આધારિત પ્રશ્ન, જોડકાં (1 ગુણ), 
📌વગેરે પ્રકારના પ્રશ્નો પૂછી શકાય.
📌કોઈ પણ પ્રકારના પ્રશ્નો 2 કે 3 થી વધી ન જાય તેની કાળજી લેવી.

EXAM PAPER STYLE વિભાગ-B (ટૂંકા પ્રશ્નો) ---------------[16]

📌પ્રશ્ન ક્રમ 11 થી 18 (8 પ્રશ્નો) 
📌(દરેક સાચા ઉત્તરના 2 ગુણ રહેશે.)
📌કોઈપણ 3 પ્રશ્નોમાં આંતરિક વિક્લ્પ આપવો.

EXAM PAPER STYLE વિભાગ-C (ટૂંકા પ્રશ્નો)---------------[12]

📌પ્રશ્ન ક્રમ 19 થી 22 (4 પ્રશ્નો) 
📌(દરેક સાચા ઉત્તરના 3 ગુણ રહેશે.)
📌કોઈપણ 1 પ્રશ્નમાં આંતરિક વિકલ્પ આપવો.

EXAM PAPER STYLE વિભાગ-D (લાંબા પ્રશ્નો)-------------[12]

📌પ્રશ્ન ક્રમ 23 થી 25 (3 પ્રશ્નો) 
📌(દરેક સાચા ઉત્તરના 4 ગુણ રહેશે.)
📌કોઈપણ 1 પ્રશ્નમાં આંતરિક વિકલ્પ આપવો.

🔖તમામ પ્રકરણની MCQ GAME માટે 

🔗🟢કલીક કરો અહી 

પીડીએફ ડાઉનલોડ નીચે આપેલ છે 

🔖તમામ વિષયની પ્રથમ પરીક્ષા માટેની બ્લૂ પ્રિન્ટ 

નીચે ક્લિક કરો 


🔗🟢વાર્ષિક પરીક્ષા ક્લિક કરો-અહી 

🔗🟢તમામ પ્રકરણની MCQ GAME માટે 

🔗🟢કલીક કરો અહી 




ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

THANKS TO COMMENT

ટિપ્પણી પોસ્ટ કરો (0)