ધોરણ-9 વિજ્ઞાન દ્વિતીય પરીક્ષા મોડેલ પેપર-1
દ્વિતીય પરીક્ષા
📌પ્રશ્નપત્રનું પરિરૂપ
વિભાગ-A (હેતુલક્ષી પ્રશ્નો) ---------------[10]
📌(10-20 શબ્દોની મર્યાદામાં)
📌પ્રશ્ન ક્રમ 1 થી 10 (10 પ્રશ્નો)
📌(દરેક સાચા ઉત્તરનો 1 ગુણ રહેશે.)
📌બધા પ્રશ્નો ફરજિયાત રહેશે.
📌આ વિભાગમાં હેતુલક્ષી પ્રશ્નો જેવા કે
📌MCQ (બહુવિક્લ્પ પ્રશ્નો),
📌MRQ (એક કરતાં વધારે
📌જવાબવાળા MCQ),
📌ખરાં-ખોટાં, ખાલી જગ્યા,
📌વ્યાખ્યા, સૂત્ર, એકો, અતિ ટૂંક જવાબી પ્રશ્નો,
📌એક શબ્દ કે એક વાક્યમાં જવાબ આપો,
📌પૂરું નામ આપો, શોધ અને શોધક,
📌આકૃતિમાં ભાગ ઓળખો,
📌આપેલ શબ્દો પૈકી અસંગત ઓળખો,
📌ક્રમમાં ગોઠવો,
📌આલેખ આધારિત પ્રશ્ન,
📌ચિત્ર ઓળખો, વિધાન
📌કારણ સંબંધ ચકાસતા પ્રશ્નો, પૂર્ણ કરો,
📌જોડકા (1 ગુગ઼), વગેરે પ્રકારના પ્રશ્નો પૂછી શકાય.
📌કોઈ પણ પ્રકારના પ્રશ્નો 2 કે 3 થી
📌વધીન જાય તેની કાળજી લેવી.
વિભાગ-B (ટૂંકા પ્રશ્નો) ---------------[16]
(40-50 શબ્દોની મર્યાદામાં)
📌પ્રશ્ન ક્રમ 11 થી 18 (8 પ્રશ્નો)
📌(દરેક સાચા ઉત્તરના 2 ગુણ રહેશે.)
📌કોઈપણ ૩ પ્રશ્નોમાં આંતરિક વિકલ્પ આપવો.
વિભાગ-C (ટૂંકા પ્રશ્નો) ---------------[12]
📌(60-80 શબ્દોની મર્યાદામાં)
📌પ્રશ્ન ક્રમ 19 થી 22 (4 પ્રશ્નો)
📌(દરેક સાચા ઉત્તરના 3 ગુણ રહેશે.)
📌કોઈપણ 1 પ્રશ્નમાં આંતરિક વિકલ્પ આપવો.
વિભાગ-D (લાંબા પ્રશ્નો) ---------------[12]
📌(90-120 શબ્દોની મર્યાદામાં)
📌પ્રશ્ન ક્રમ 23 થી 25 (3 પ્રશ્નો)
📌(દરેક સાચા ઉત્તરના 4 ગુણ રહેશે.)
📌કોઈપણ 1 પ્રશ્નમાં આંતરિક વિકલ્પ આપવો.
દ્વિતીય પરીક્ષા વિજ્ઞાન અગત્યનું પેપર -1
🔖તમામ પ્રકરણની MCQ GAME માટે
પીડીએફ ડાઉનલોડ નીચે આપેલ છે
તમામ પરીક્ષાના પેપર માટે અહી ક્લિક કરો
THANKS TO COMMENT