WhatsApp Update New Technology આપણે બધાએ કોરોનો સમયમાં શિક્ષણ લેવામાં કે વેબીનાર એક યા બીજા સમયે સ્ક્રીન શેર સુવિધાનો ઉપયોગ કર્યો જ હશે. જો એ તમે તે ન કર્યું હોય તો પણ તમે ઘરે ટીવી અથવા લેપટોપ પર તમારા મોબાઇલ ફોનની સ્ક્રીન શેર કરીને એકવાર આ સુવિધાનો અનુભવ કર્યોજ હશે. સ્ક્રીન શેર ફીચરની દ્વારા અથવા તેની મદદથી આપણે નાની વસ્તુઓને મોટી સ્ક્રીન પર અથવા અન્ય લોકો સાથે શેર કરી શકો છો. ખાસ કરીને આ ફીચરનો ઓનલાઈન મીટિંગમાં ઘણો ઉપયોગ થાય છે. હવે Meta WhatsApp પર પણ આ ફીચર આપવા જઈ રહ્યું છે. હાલમાં તેના પર કામ ચાલી રહ્યું છે અને હાલમાં તે કેટલાક બીટા ટેસ્ટર્સ માટે ઉપલબ્ધ છે.
WhatsApp Update New Technology
માહિતી | જાણકારી |
---|---|
Update New Technology | |
ઉપયોગ કરતાં | તમામ મોબાઈલ વાપરનારા |
નવું શું | બીટા વર્ઝનમાં અપડેટ |
અપડેટ કરતાં શું મળે | સ્ક્રીન શેર ઉપયોગ |
બીજું અપડેટ છે | યુઝરનેમ ફીચર |
WHATSAPP LINK | CLICK HERE |
=========================
શું એવું નવું નજરાણું - સ્ક્રીન શેર ફીચર પર કામ
- શું એવું નવું નજરાણું લાવી રહ્યું છે એ જાણીએ ,
- વોટ્સએપના ડેવલપમેન્ટ Wabetainfo અનુસાર,
- કંપની એક સ્ક્રીન શેર નવા ફીચર પર કામ કરી રહી છે.
- જે ઉપયોગ કર્તાને વીડિયો કૉલ દરમિયાન નીચે નેવિગેશન બારમાં મળશે.
- આ ફીચરની મદદથી ઉપયોગ કર્તા પોતાની વોટ્સએપ સ્ક્રીનને
- અન્ય લોકો સાથે શેર કરી શકશે.
- આ ફીચર ગ્રુપ કોલ અને ઓડિયો કોલ માટે પણ
- ઉપલબ્ધ હશે કે કેમ તે હજુ સ્પષ્ટ નથી.
- આ ફીચર હાલમાં WhatsApp બીટા 2.23.11.19માં ઉપલબ્ધ છે.
- આવનારા સમયમાં કંપની તેને તમામ માટે ઉપયોગમાં લાવી શકે છે.
- જે Twitter-Insta જેવું ફીચર ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે
- જેનાથી WhatsApp ઉપયોગ કર્તાને મોજ પડી જશે
બીજું પણ અપડેટ છે શું - યુઝરનેમ ફીચર
- WhatsApp ઉપયોગ કર્તા માટે કામ કરી રહી છે
- જે પણ ટૂંક સમયમાં વધુ એક અદભૂત ફીચર આવી રહ્યું છે.
- વાસ્તવમાં કંપની એપ પર યુઝરનેમ ફીચર લાવવા જઈ રહી છે,
- જેના પછી તમે યુઝરનેમ દ્વારા નવા કોન્ટેક્ટ એડ કરી શકશો.
બીજા અપડેટ- યુઝરનેમ ફીચર થી વપરાશકર્તાને શું થશે ફાયદો
- યુઝરનેમ ફીચર બીજા અપડેટ- થી વપરાશકર્તાને શું થશે ફાયદો એ પણ જાણીએ
- તમામ વપરાશકર્તાને વારંવાર મોબાઈલ નંબર આપવાની જરૂર નહીં પડે.
- આ સાથે વોટ્સએપ યુઝર્સની પ્રાઈવસી પહેલા કરતા વધુ સારી થઈ જશે.
- દરેક વ્યક્તિનું યુનિક યુઝરનેમ હશે
- જેમ કે ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ પર થઈ રહ્યું છે.
મેટા વોટ્સએપના સેટિંગ પેજમાં પણ કેટલાક ફેરફાર
- મેટા વોટ્સએપના સેટિંગ પેજમાં પણ કેટલાક ફેરફાર કરવા જઈ રહ્યું છે.
- કંપની પ્રાઇવેસી , એકાઉન્ટ અને કોન્ટેક્સ ઓપ્શન
- ટોચ પર શિફ્ટ કરવા જઈ રહી છે.
- આ સાથે WhatsApp મુખ્ય સ્ક્રીન પર સેટિંગ એક્સેસ કરવા માટે
- એક નવું ફીચર આપવા જઈ રહ્યું છે,
- જેના પછી એક ક્લિક પર યુઝર સેટિંગ પેજને સીધું એક્સેસ કરી શકશે.
- હાલમાં, એપમાં સેટિંગ પેજ પર જવા માટે
- મુખ્ય સ્ક્રીનમાં ઉપરની તરફ જમણી બાજુના ખૂણા પર ક્લિક કરવું પડશે
- અને સેટિંગ વિકલ્પ પસંદ કરવો પડે છે.
THANKS TO COMMENT