ખીલ
🔴🔴 નીચે આપેલ 13 લિન્ક પર ક્લિક કરો અને વધારે મેળવો માહિતી - જાદુઈ જીરું 15 જ દિવસમાં ઘટાડી દેશે વજન જો કરશો આ ઉપાય
- કબજિયાત(એસીડીટી) દૂર કરવાના ઉપાય
- આગળ જાણો કેળા એનીમિયામાં કઈ રીતે ફાયદાકારક છે.....
- આયુર્વેદનો ખજાનો-1
- તમારું સ્વાસ્થય અને રોજનો ખોરાક
- ખોરાક પર સંયમ – સ્વામી સચ્ચિદાનંદ
- આપણે જ આપણા ડૉક્ટર
- પાણીપુરી, વડાપાઉં, દાબેલી જેવા ફાસ્ટ ફુડ ખાતા પહેલાં આ વાંચો!
- Top 100 Benefits of Meditation
- ઉધરસ
- પથરી
- ધ્યાન કેન્દ્રીત કરવામાટેની ત્રણ નાની ટેવો
- કુંડલિની શક્તિ | સ્વામી રામદેવજી મહારાજ
- જાદુઈ જીરું 15 જ દિવસમાં ઘટાડી દેશે વજન જો કરશો આ ઉપાય
- કબજિયાત(એસીડીટી) દૂર કરવાના ઉપાય
- આગળ જાણો કેળા એનીમિયામાં કઈ રીતે ફાયદાકારક છે.....
- આયુર્વેદનો ખજાનો-1
- તમારું સ્વાસ્થય અને રોજનો ખોરાક
- ખોરાક પર સંયમ – સ્વામી સચ્ચિદાનંદ
- આપણે જ આપણા ડૉક્ટર
- પાણીપુરી, વડાપાઉં, દાબેલી જેવા ફાસ્ટ ફુડ ખાતા પહેલાં આ વાંચો!
- Top 100 Benefits of Meditation
- ઉધરસ
- પથરી
- ધ્યાન કેન્દ્રીત કરવામાટેની ત્રણ નાની ટેવો
- કુંડલિની શક્તિ | સ્વામી રામદેવજી મહારાજ
લગભગ દરેક ટીનેજર્સ અને યુવાનોને ખીલનો પ્રોબ્લેમ સતાવતો હોય છે. ખીલ શું છે અને એ કેમ થાય છે? ખીલ એ હોર્મોન્સના બેલેન્સ બગડવાનું પરિણામ છે.testosterone નામના હોર્મોન્સથી આપણી ત્વચા ફાટે છે. પુરુષ અને સ્ત્રી બંનેના શરીરમાં testosterone નામના હોર્મોન્સ આવેલા હોય છે. જો તમને ખીલ છે તો તેનો એ અર્થ નથી કે testosterone હોર્મોન્સનું પ્રમાણ એબનોર્મલ છે, પરંતુ આપણી ત્વચ આ હોર્મોન્સને એબ્નોર્માંલી રિએક્ટ કરે છે. તમે જયારે બોડી હેર sprouting કરવાનું શરુ કરો છો ત્યારથી જ તમે ખીલ ને આમંત્રણ આપો છો. આપણી ત્વચામાં testosterone હોર્મોન્સ sebaceous નામનીગ્રંથીને sebum નામનું ઓઈલી દ્રવ્ય ઉત્પન્ન કરવું કહે છે. હવે ત્વચાની અંદરની tubes આ તકલીફમાં વધારો કરે છે. આ tubes આપણી રુંવાટીને પકડી રાખે છે અને તે sebum ને કારણે ચીકણી બની જાય છે અને ધીમે ધીમે બ્લોક થઇ જાય છે.અને પરિણામ સ્વરૂપે તમને મળે છે blackheads. અને જો sebum આ tubes ને complete block કરી દે તો તેનું પરિણામ આવે છે એક મોટા ખીલ ના સ્વરૂપ માં.
તો સમય થઇ ગયો છે તમારા ડોક્ટર પાસે જવાનો અને ખીલ નો ઈલાજ કરાવવાનો.અહી ખીલ માટે થોડી ઘરગથ્થું ઉપચારની યાદી આપેલી છે.
૧. જો તમને લાલ કલરના દેખાતા ખીલ થયા હોય તો તેને અડશો નહિ. જો તમે એને ખોદશો અથવા ઘસશો તો એમાં રહેલો ચીકણો પદાર્થ વધારે ઊંડો પહોચી જશે અને પહેલા કરતા પણ વધારે મોટા અને વધારે લાલ ખીલ જોવા મળશે.
૨. જો તમને પીળાશ પડતા પાણી કે રસી વાળા ખીલ હોય તો તેને ઘસી કે ફોડી શકાય છે પરંતુ ઘણી કાળજી પૂર્વક. પહેલા તમારા હાથ સારી રીતે ધોઈ લો જેથી infection ના થાય. હવે તમારી આંગળી ઉપર tissue મુકો. જેથી રસી અથવા પાણી અરીસામાં ના ફેલાય અને tissue પર જ રહે. હવે ધીમે ધીમે દબાવાનું અને ઘસવાનું ચાલુ કરો. પરંતુ હા, કંઈપણ કરો પરંતુ તમારા નખ તેને ના અડે તેનું ધ્યાન રાખો નહીતર તમારી ત્વચા ને તે નુકશાન કરી શકે છે. હવે ઘણું બધું દબાવ્યા બાદ હવે થોભો અને જુઓ કે રસી નીકળી ગયું છે અને હવે ત્યાં પીળાશ પડતું ખીલ નથી રહ્યું પરંતુ ફૂટી ગયેલું ખીલ છે. હવે antiseptic લગાવો અને તે ખીલને થોડા સમય માટે એકલું છોડી દો. તે હવે વધારે ઝડપથી સારું થઇ જશે. અને હવે તમારા હાથ ફરી વખત ધોઈ લો.
3. Whiteheads and blackheads. જો ખીલ સારવાર વગરનું રહી જાય તો આ પ્રોબ્લેમ થાય છે. અહી નિયમ એ છે કે જો એ blackheads હોય તો એને ઘસી કાઢો અને જો એ whiteheads હોય તો તેને એમજ છોડી દો. પરંતુ હાથ ધોવા અને જો કઈજ ફેરફાર ના જણાય અથવા લોહી નીકળે તો tissue જ વાપરો અને હાથ ધોઈ લો વગેરે જેવા અફર નિયમ ધ્યાન માં રાખો.
૧. ક્યારેય તેને ધોઈ નાખવાની કોશિશ ના કરો:
ખીલ એ ધૂળ થી નથી થતા.જોવા જઈએ તો ઓઈલી સ્કીન વાળા લોકોની ત્વચા ડ્રાય સ્કીન વાળા લોકો કરતા વધારે ક્લીન હોય છે. કારણકે તેઓ ડ્રાય સ્કીન વાળા લોકો કરતા ઓછી વખત ફેસ વોશ કરે છે. અને હકીકત એ પણ છે કે વધારે વખત ફેસ વોશ કરવાથી સ્કીન ડ્રાય બની જાય છે અને તે ખીલ ને વધારે નુકશાન કરે છે. આથી વધારે પડતા ખીલ હોય તો mild soap અને પાણી થી જ દિવસમાં બે થી વધારે વખત વોશ ના કરો. અને જો તમારી ત્વચ સુકી હોવાથી patches તહી ગયા હોય તો moisturizer લગાવવામાં કોઈ જ વાંધો નથી. તે તમારા ખીલને નુકશાન નહિ પહોચાડે. અને છતાં પણ તમને ડર લાગતો હોય તો oil-free moisturizer ટ્રાય કરો.
2 તેના ઉપર nuclear જેવા અખતરા ના કરો:
અત્યારે બજારમાં ઘણા counter creams, gels, lotions અને પોતીઓન્સ ઉપલબ્ધ છે. અને તેમના ઘણા benzoyl peroxide જેવા પાવરફુલ બ્લીચીંગ એજન્ટ ધરાવે છે. તમે તેના લેબલમાં તેની માત્રા વાંચી શકો છો. અને તમે આવી વસ્તુઓની જાહેરાતો થી nuclear જેવા અખતરા કરવા માટે લલચાઈ શકો છો. અને આવી રીતે તમે તમારી ત્વચા જોડે અમાનુષી અત્યાચાર કરો છો. અને એ તમારી ત્વચાને વધારે ડ્રાય કરી શકે છે. અને તમે તો પણ બ્લીચ કરવા માંગતા હો તો mild bleach જ use કરો.
૩. બે મહિના નો સમયગાળો નક્કી કરો:
જો તમે બે મહિનાથી ઘરે જ સારવાર કરતા હો અને છતાં કોઈ ફેરફાર ના જણાય તો સમય આવી ગયો છે કે ડોક્ટરની appointment લો.
૪. તમારા ડોક્ટર અને બે મહીનાનો સમય
આ બાબતમાં ડોક્ટર તમને antibiotics જ આપશે. એ અથવાતો ટેબ્લેટ હશે અથવાતો ચહેરા પર લગાવવાની ક્રીમ હશે. ડોકટરના કહેવા પ્રમાણે અનુસરો અને તમને બે મહિનામાં નોટીસ કરી શકો તેવા ફેરફાર દેખાશે.અને જો તેમ ના થાય તો ડોક્ટર ને ફરી બતાવો. પરંતુ બે મહિના સુધી નો સમય તો લેવો જ પડશે.
૫. તમે કોઈ પરગ્રહવાસી નથી અને થોડી ધીરજ રાખો:
તમે એકલાજ નથી, હજારો ટીનેજર્સ ખીલ માટેનો ઈલાજ કરવા ફાફા મારતા હોય છે. અને જો લોકો ને તમારી પડી હશે તો તેઓ તમારા ખીલ તરફ ધ્યાન પણ નહિ આપે.પરંતુ તમે કેટલું ધ્યાન આપો છો તે મહત્વનું છે. અને મોટા ભાગની ટ્રીટમેન્ટ સમય માગી લે છે, તો થોડી ધીરજ રાખો.
૬. સ્ટ્રેસ અને એકઝામ્સ
ખીલ સ્ટ્રેસ અને ટેન્શન વખતે વધારે થાય છે. ખાસ કરીને એકઝામ્સ વખતે તે વધારે દેખાય છે. અને છોકરાઓમાં તે વધારે દેખાય છે કારણકે તેઓ વધારે સમય ગ્રાઉન્ડમાં વિતાવતા હોય છે.
૭. સ્કીન અને હેર ટ્રીટમેન્ટ માં કાળજી જરૂરી છે
ઘણા ક્રીમ અને લોશન તમારી ત્વચાને નુકશાન કરી શકે છે.ખુબજ હેવી કોસ્મેટીક્સનો વપરાશ ટાળવો જોઈએ.
૮. ચોકલેટ અને તળેલું:
એવી માન્યતા છે કે ચોકલેટ અને તળેલું ખાવાથી ખીલ વધે છે. પરંતુ એવું નથી. તમે ચોકલેટની મજા ખીલની ટેન્શન વગર માણી શકો છો. ખરી વાત તો એ છે કે સારું ડાયેટ તમારું જનરલ દેખાવ સુધારે છે અને એ સારો દેખાવ તમારા ચહેરા અને સ્કીન પર પણ દેખાય છે.
ખીલ મટે છે.
1-દૂધની મલાઈ સાથે મીંઢણ ઘસીને ખીલ ઉપર લગાડવાથી2-જાયફળને દૂધની મલાઈમાં ઘસીને ખીલ ઉપર લગાડવાથી
3-નારંગીની છાલ ઘસવાથી ખીલ મટે છે.
4-લીલા નાળિયેરનું પાણી રોજ પીવાથી અને થોડાક નાળિયેરના પાણીથી મોં ધોવાથી
ખીલને લગતા સામાન્ય પ્રશ્નો:
૧. મેકપ કરવાથી ખીલ થાય છે?
એવું જરૂરી નથી કે મેકપ કરવાથી ખીલ થાય છે, ખીલ તો હોર્મોન્સની ગરબડીને કારણે થાય છે. પરંતુ જો તમને ખીલ હોય તો તમારે મેકપ કરતી વખતે ઘણી કાળજી રાખવી પડે છે. અને તમારા બ્રશ અને બીજા મેકપના સાધનોને વ્યવસ્થિત સાફ કરી લેવા જોઈએ. અને ઘરે આવીને ચહેરો પણ વ્યવસ્થી સાફ કરી લેવો જોઈએ.
૨. ફેસીઅલ થી ખીલ થાય?
ફેસીઅલ થી ચહેરો તાજગી સભર બને છે, પરંતુ સ્પોટ વધારે ચોળાઈના જાય તેનું ધ્યાન રાખવું પડે છે. ઘણી વખત જો બ્યુટી થેરાપીસ્ટ અનુભવી ન હોય અને આવા સ્પોટની કાળજી ન લેવાય તો ફેસીઅલ જોખમી પણ બની શકે છે.
3. ખીલના ડાઘને કવર કરવા શું વાપરવું?
ફાઉન્ડેશન અને એ પણ ઓઈલ-ફ્રી, અને તે લગાવતા પહેલા હાથ બરાબર સાફ કરી લેવા
by-internet
THANKS TO COMMENT