નિદાન કસોટી પરિણામ બનાવવા માટે
ધોરણ-10 માટે પ્રોગ્રામ
તમામ ધોરણના પ્રોગ્રામ
માટે અહી કલીક કરો
નિદાન કસોટી પરિણામ ડેટા શીટ
👉તમામ ધોરણ માટે
👉નિદાન કસોટી માં પૂછવામાં આવેલ પ્રશ્નો પ્રમાણે બનાવેલ પ્રોગ્રામ
👉જેમાં આપ મેળવીશકો
ધોરણ 09 પ્રોગ્રામ
ધોરણ-10 પ્રોગ્રામ
ધોરણ-12 આર્ટસ પ્રોગ્રામ
ધોરણ-12 કોમર્સ પ્રોગ્રામ
👉આ ફાઇલ સતનામભાઈએ બનાવેલ છે
👉સતનામભાઈનો આભાર
👉નિદાન કસોટી નું પરિણામ બનાવવા માટેનો માઈક્રોસોફ્ટ એક્સેલ પ્રોગ્રામ આ શીટમાં ડેટા ભરવાનો છે.
👉નિદાન કસોટી કેવી રીતે લેવાની છે એની તમામ માહિતી
નીચેની લિન્ક થી મળશે
👉અન્ય પ્રોગ્રામ પણ સામેલ છે નીચે મુજબ
👉 જે ફાઇલ જીતુભાઈ ગોજારીયા એ બનાવેલ છે
👉ખોટા જવાબના પ્રશ્નક્રમાંકમાં શૂન્ય લખવાનો છે.
👉વિદ્યાર્થીએ જે પ્રશ્નનો જવાબ ખોટો આપ્યો છે તે ખાનામાં .
ફક્ત શૂન્ય ( 0 ) કરો
👉હાજર માટે P અને ગેરહાજર માટે A સિલેક્ટ કરવાનું છે.
👉ધોરણ તથા વિષય પસંદ કરો.
👉ધોરણ પસંદ કરતાં વિષય મુજબ ગુણ મૂકી શકો
👉ડેટા શીટમાં ડેટા નાખવા
આ શીટમાં કોઈપણ ડેટા નાખવાનો નથી.
👉ફક્ત A4 સાઈઝ પેઈઝમાં પ્રિન્ટ કરવાની છે
👉આ માટે પ્રોગ્રામ નીચે આપેલ લિન્ક પર કલીક કરી ડાઉનલોડ કરી શકો
Donha yashbh n
જવાબ આપોકાઢી નાખોThanks JITUBHAI & Satnambhai
જવાબ આપોકાઢી નાખોVery Good Sheet prepare by You