Breaking News

ધોરણ-9 ગુજરાતી દ્વિતીય પરીક્ષા મોડેલ પેપર-2

ધોરણ-9 ગુજરાતી દ્વિતીય પરીક્ષા મોડેલ પેપર-2

ધોરણ 9 દ્વિતીય પરીક્ષા નું પેપરનું માળખું કેવું હશે ?

વર્ષ 2022...23 માટે જાણો

ધોરણ 9 ગણિત
📌દ્વિતીય-પરીક્ષા 
📌કુલ ગુણ -50
📌સમય - 2 કલાક 

📌 પ્રશ્નપત્રનું-પરિરૂપ

વિભાગ-A [હેતુલક્ષી પ્રશ્નો] ------[10]

📌પ્રશ્ન ક્રમ 1 થી 10 [10 પ્રશ્નો] 
📌[દરેક સાચા ઉત્તરનો 1 ગુણ રહેશે]
📌બધા પ્રશ્નો ફરજિયાત રહેશે.    
📌આ વિભાગમાં હેતુલક્ષી પ્રશ્નો જેવા કે 
📌MCQ [બહુવિકલ્પ પ્રશ્નો], 
📌MRQ [એક કરતાં વધારે]
📌જવાબવાળા MCQ), ખરાં-ખોટાં, ખાલી જગ્યા, 
📌વ્યાખ્યા. સૂત્ર, એકમો, અતિ ટૂંક જવાબી પ્રશ્નો,
📌એક શબ્દ કે એક વાક્યમાં જવાબ આપો, પૂરું નામ આપો, 
📌આપેલ શબ્દો પૈકી અસંગત ઓળખો,
📌ક્રમમાં ગોઠવો, આલેખ આધારિત પ્રશ્ન, જોડકાં (1 ગુણ), 
📌વગેરે પ્રકારના પ્રશ્નો પૂછી શકાય.
📌કોઈ પણ પ્રકારના પ્રશ્નો 2 કે 3 થી વધી ન જાય તેની કાળજી લેવી.

વિભાગ-B [ટૂંકા પ્રશ્નો]------[16]

📌પ્રશ્ન ક્રમ 11 થી 18 (8 પ્રશ્નો) 
📌[દરેક સાચા ઉત્તરના 2 ગુણ રહેશે]
📌કોઈપણ 3 પ્રશ્નોમાં આંતરિક વિક્લ્પ આપવો.

વિભાગ-C [ટૂંકા પ્રશ્નો]-------[12]

📌પ્રશ્ન ક્રમ 19 થી 22 (4 પ્રશ્નો) 
📌(દરેક સાચા ઉત્તરના 3 ગુણ રહેશે.)
📌કોઈપણ 1 પ્રશ્નમાં આંતરિક વિકલ્પ આપવો.

વિભાગ-D [લાંબા પ્રશ્નો]------[12]

📌પ્રશ્ન ક્રમ 23 થી 25 (3 પ્રશ્નો) 
📌[દરેક સાચા ઉત્તરના 4 ગુણ રહેશે]
📌કોઈપણ 1 પ્રશ્નમાં આંતરિક વિકલ્પ આપવો.

🔖તમામ પ્રકરણની MCQ GAME માટે 

દ્વિતીય પરીક્ષા માટે 
💢Blueprints (Second Exam)
👇👇👇
✒️Model Papers 
✒️Maths [Download]
✒️Science [Download]
પીડીએફ ડાઉનલોડ નીચે આપેલ છે 

ટિપ્પણીઓ નથી

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો