Breaking News

NMMS પરીક્ષા માટેની હોલટીકીટ ડાઉનલોડ શરૂ ક્યારે થશે

NMMS પરીક્ષા માટેની હોલટીકીટ ડાઉનલોડ શરૂ ક્યારે થશે 

NMMS પરીક્ષા માટેની હોલટીકીટ ડાઉનલોડ શરૂ ક્યારે થશે


NMMS"નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા” ની હોલટીકીટ ડાઉનલોડ કરવા બાબત.

ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ-૮માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા

ક્યારે યોજાશે પરીક્ષા ?

તા:૦૭/૦૪/૨૦૨૪, રવિવારના રોજ યોજવામાં આવશે.

કઈ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકો પરીક્ષા માટેની હોલટીકીટ ?

ઉક્ત પરીક્ષા માટેની હોલટીકીટ www.sebexam.org વેબસાઇટ પરથી 

ક્યારે ડાઉનલોડ કરી શકો પરીક્ષા માટેની હોલટીકીટ?

તા:૦૨/૦૪/૨૦૨૪ ના રોજ બપોરના ૧૫.૦૦ કલાકથી 

કયા સુધી પરીક્ષા માટેની હોલટીકીટ ડાઉનલોડ કરી શકો ?

પરીક્ષા શરૂ થવાના સમય સુધી 

શું કરવું પડે એ માટે ?

વિદ્યાર્થીનો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ અથવા કન્ફર્મેશન નંબર અને આધાર ડાયસ નંબર નાખી ડાઉનલોડ કરવાની રહેશે. 


NMMS LIVE એસાઇમેન્ટ ક્વિજ અને વર્કશીટ માટે અહી ક્લિક કરો 

QUIZ-1 CLICK ME

👉નીચે આપેલ નામ કલીક કરો 

👉અને ક્વિઝ રમો તેમજ 

👉પેપર પણ ડાઉનલોડ કરો 

ઍપ્લિકેશન ડાઉનલોડ કરો 

✨એપ આપ પ્લેસ્ટોર પરથી નીચે આપેલ લિન્કથી ડાઉનલોડ કરી શકો 
✨પ્લે સ્ટોર [આર MATHS PARI નામ લખવું 
✨ઍપ્લિકેશનમાં પણ આપ રમી શકો આ તમામ ક્વિઝ 
✨એપ્લિકેશન માં ખજાનો આપેલો છે 
✨ધોરણ-1 થી 12 માટે તમામ એકમ દીઠ મૂલ્યાંકન ક્વિઝ 
✨ધોરણ-1 થી 12 ના તમામ વિષયોને આવરી લેવામાં આવ્યા છે 
✨ આર્ટસ,કોમર્સ અને સાયન્સ,જેવા વિષયો પણ ધોરણ 11 અને 12 માટે ખાસ 




NMMS પરીક્ષા માટેની હોલટીકીટ ડાઉનલોડ શરૂ ક્યારે થશે


ટિપ્પણીઓ નથી

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો