Breaking News

ધોરણ-9 દ્વિતીય પરીક્ષાના કુલ 14 IMP પેપરો

ધોરણ-9 દ્વિતીય પરીક્ષાના કુલ 14 IMP પેપરો 

STD-9 SECOND EXAM PAPER STYLE ALL SUBJECT

🔴EXAM PAPER STYLE 

🔴ધોરણ-9--દ્વિતીય પરીક્ષાના તમામ વિષયોનું માળખું અને બ્લૂપ્રિન્ટ 

💢તમામ વિષયોનું માળખું 
💢કેવી રીતે પ્રશ્નો પુછવામાં આવશે 
💢વિભાગ મુજબ ગુણભાર 
💢નીચે આપેલ પીડીએફ માં આપ જોઈ શકો 
ધોરણ-9 દ્વિતીય પરીક્ષાના કુલ 14 IMP પેપરો

વિભાગ-A-- [હેતુલક્ષી પ્રશ્નો] ------[10]

✒️પ્રશ્ન ક્રમ 1 થી 10 [10 પ્રશ્નો] 
✒️[દરેક સાચા ઉત્તરનો 1 ગુણ રહેશે]
✒️બધા પ્રશ્નો ફરજિયાત રહેશે.
✒️આ વિભાગમાં હેતુલક્ષી પ્રશ્નો જેવા કે 
✒️MCQ [બહુવિકલ્પ પ્રશ્નો], 
✒️MRQ [એક કરતાં વધારે]
✒️જવાબવાળા MCQ), ખરાં-ખોટાં, ખાલી જગ્યા, 
✒️વ્યાખ્યા. સૂત્ર, એકમો, અતિ ટૂંક જવાબી પ્રશ્નો,
✒️એક શબ્દ કે એક વાક્યમાં જવાબ આપો, પૂરું નામ આપો, 
✒️આપેલ શબ્દો પૈકી અસંગત ઓળખો,
✒️ક્રમમાં ગોઠવો, આલેખ આધારિત પ્રશ્ન, જોડકાં (1 ગુણ), 
✒️વગેરે પ્રકારના પ્રશ્નો પૂછી શકાય.
✒️કોઈ પણ પ્રકારના પ્રશ્નો 2 કે 3 થી વધી ન જાય તેની કાળજી લેવી.

વિભાગ-B-- [ટૂંકા પ્રશ્નો]---[16]

✒️પ્રશ્ન ક્રમ 11 થી 18 (8 પ્રશ્નો) 
✒️[દરેક સાચા ઉત્તરના 2 ગુણ રહેશે]
✒️કોઈપણ 3 પ્રશ્નોમાં આંતરિક વિક્લ્પ આપવો.

વિભાગ-C-- [ટૂંકા પ્રશ્નો]---[12]

✒️પ્રશ્ન ક્રમ 19 થી 22 (4 પ્રશ્નો) 
✒️(દરેક સાચા ઉત્તરના 3 ગુણ રહેશે.)
✒️કોઈપણ 1 પ્રશ્નમાં આંતરિક વિકલ્પ આપવો.

વિભાગ-D-- [લાંબા પ્રશ્નો]---[12]

✒️પ્રશ્ન ક્રમ 23 થી 25 (3 પ્રશ્નો) 
✒️[દરેક સાચા ઉત્તરના 4 ગુણ રહેશે]
✒️કોઈપણ 1 પ્રશ્નમાં આંતરિક વિકલ્પ આપવો.

🔷દ્વિતીય પરીક્ષા માટે IMP પેપર -1 

ડાઉનલોડ કરો નામ પર ક્લિક કરીને
1️⃣ગુજરાતી CLICK ME
2️⃣ગણિત  CLICK ME
3️⃣વિજ્ઞાન CLICK ME
4️⃣સમાજ  CLICK ME
5️⃣અંગ્રેજી CLICK ME
6️⃣હિન્દી  CLICK ME
7️⃣સંસ્કૃત CLICK ME
🔷દ્વિતીય પરીક્ષા માટે IMP પેપર -2
ડાઉનલોડ કરો નામ પર ક્લિક કરીને 
1️⃣ગુજરાતી CLICK ME
2️⃣ગણિત  CLICK ME
3️⃣વિજ્ઞાન CLICK ME
4️⃣સમાજ  CLICK ME
5️⃣અંગ્રેજી CLICK ME
6️⃣હિન્દી  CLICK ME
7️⃣સંસ્કૃત CLICK ME

✍🏻--આપ પાસે નીચે આપેલ એકજ પીડીએફ હશે તો તેમાંથી સીધા જોઈતા પેપરો ડાઉનલોડ કરી શકો 
==========================================

ટિપ્પણીઓ નથી

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો