ધોરણ 9 પ્રથમ પરીક્ષાની ગણિત બ્લૂપ્રિન્ટ અને IMP પેપર 2024-25

Baldevpari
0

ધોરણ 9 પ્રથમ પરીક્ષાની ગણિત બ્લૂપ્રિન્ટ અને IMP પેપર 2024-25

ધોરણ 9 પ્રથમ પરીક્ષાની ગણિત બ્લૂપ્રિન્ટ અને IMP પેપર 2024-25

ધોરણ-9 પ્રથમ પરીક્ષા બ્લૂપ્રિન્ટ 

વર્ષ 2024-25 માટે જાણો

ધોરણ-9 ગણિત 

📌પ્રથમ પરીક્ષા 
📌કુલ ગુણ : 50
📌સમય : 2 કલાક 

પ્રથમ પરીક્ષા

📌પ્રશ્નપત્રનું પરિરૂપ

🔵વિભાગ-A (હેતુલક્ષી પ્રશ્નો) 

📌(10-20 શબ્દોની મર્યાદામાં)

📌પ્રશ્ન ક્રમ 1 થી 15 (15 પ્રશ્નો) 

📌(દરેક સાચા ઉત્તરનો 1 ગુણ રહેશે.)

📌બધા પ્રશ્નો ફરજિયાત રહેશે.

📌આ વિભાગમાં હેતુલક્ષી પ્રશ્નો જેવા કે 

📌MCQ (બહુવિક્લ્પ પ્રશ્નો), 

📌MRQ (એક કરતાં વધારે

📌જવાબવાળા MCQ), 

📌ખરાં-ખોટાં, ખાલી જગ્યા, 
📌વ્યાખ્યા, સૂત્ર, 
📌અતિ ટૂંક જવાબી પ્રશ્નો,

📌એક શબ્દ કે એક વાક્યમાં જવાબ આપો,

📌પૂરું નામ આપો, શોધ અને શોધક, 

📌આકૃતિમાં ભાગ ઓળખો,

📌આપેલ શબ્દો પૈકી અસંગત ઓળખો, 

📌ક્રમમાં ગોઠવો, 

📌આલેખ આધારિત પ્રશ્ન, 

📌ચિત્ર ઓળખો, વિધાન

📌કારણ સંબંધ ચકાસતા પ્રશ્નો, પૂર્ણ કરો, 

📌જોડકા (1 ગુણ ), વગેરે પ્રકારના પ્રશ્નો પૂછી શકાય.📌કોઈ પણ પ્રકારના પ્રશ્નો 2 કે 3 થી વધી ન જાય તેની કાળજી લેવી.

🔵વિભાગ-B (ટૂંકા પ્રશ્નો) 12 ગુણ 

(40-50 શબ્દોની મર્યાદામાં)

📌પ્રશ્ન ક્રમ 16 થી 24 (9 પ્રશ્નો) 

📌(દરેક સાચા ઉત્તરના 2 ગુણ રહેશે.)

📌કોઈપણ ૩ પ્રશ્નોમાં આંતરિક વિકલ્પ આપવો.

🔵વિભાગ-C (ટૂંકા પ્રશ્નો) 15 ગુણ 

📌(60-80 શબ્દોની મર્યાદામાં)

📌પ્રશ્ન ક્રમ 25 થી 32 (08 પ્રશ્નો) 

📌(દરેક સાચા ઉત્તરના 3 ગુણ રહેશે.)

📌કોઈપણ 3 પ્રશ્નમાં આંતરિક વિકલ્પ આપવો.

🔵વિભાગ-D (લાંબા પ્રશ્નો) 08 ગુણ 

📌(90-120 શબ્દોની મર્યાદામાં)

📌પ્રશ્ન ક્રમ 33 થી 35 (3 પ્રશ્નો) 

📌(દરેક સાચા ઉત્તરના 4 ગુણ રહેશે.)
📌કોઈપણ 1 પ્રશ્નમાં આંતરિક વિકલ્પ આપવો.

🔖તમામ પ્રકરણની MCQ GAME માટે 

🔗કલીક કરો અહી 

🔖તમામ વિષયની પ્રથમ પરીક્ષા માટેની બ્લૂ પ્રિન્ટ 

નીચે ક્લિક કરો 
પીડીએફ ડાઉનલોડ નીચે આપેલ છે 


🟣બ્લૂ પ્રિન્ટ અને પેપર માટે ક્લિક કરો લિન્ક 2024 પ્રમાણેનું પેપર
અહી નીચે કલીક કરી ડાઉનલોડ કરી શકો
🟣બ્લૂ પ્રિન્ટ અને પેપર માટે ક્લિક કરો લિન્ક 2023 પ્રમાણેનું પેપર
અહી નીચે કલીક કરી ડાઉનલોડ કરી શકો
પીડીએફ નીચે આપેલ છે
જૂના કોર્ષ પ્રમાણે પ્રેક્ટિસ પેપર નીચે આપેલ છે 
ધોરણ 9 પ્રથમ પરીક્ષાની ગણિત બ્લૂપ્રિન્ટ અને પેપર સ્ટાઈલ 2023-24

🔮 ધોરણ 9 લાઇવ whatsapp ગ્રુપ લીંક
આ માટે મારી વેબસાઇટ ની લિન્ક પર ક્લિક કરો http://www.baldevpari.com/

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

THANKS TO COMMENT

ટિપ્પણી પોસ્ટ કરો (0)